________________
કાર્યવાહી માળદીક્ષાના પૂર્વ પક્ષ
આ સાંભળ્યા પછી શ્રી સાગરાન સૂરિજીએ લગભગ એક ક્લાક સુધી શાંતિપૂર્વક બાળદીક્ષાના પૂર્વ પક્ષ લઈ, પેાતાના મન્તવ્યાનું પ્રતિપાદન કર્યું હતું; જેને સારાંશ નીચે મુજબ હતા ઃ
“કાલે દીક્ષાની ઉંમર સંબધમાં આપણે ત્યાં પ્રશ્ન ઉપસ્થિત થયા છે. આ સબંધમાં એ વસ્તુ વિચારવાની છે, કે દીક્ષાની ઉત્કૃષ્ટ અને જધન્ય ઉંમર કેટલી? તેમ જ બાળવય કાને કહેવી? આ માટે વ્યવહારિક અને શાસ્ત્રીય અને દૃષ્ટિએ બાળવયના નિય થવા જોએ, શાસ્ત્રદૃષ્ટિએ અષ્ટવર્ષાયૌ શબ્દથી આ વર્ષથી માંડીને બાળવય બતાવી છે. જ્યારે વ્યવહારદષ્ટિએ અમુક અપેક્ષાએ ૧૬, અમુક અપેક્ષાએ ૧૮ અને અમુક અષેક્ષાએ ૨૧ પણ મનાય છે.
.
“શાસ્રદષ્ટિએ બાળ શબ્દના જે પ્રયાગ કર્યા છે, તે બાળક માટે જ છે, અજ્ઞાન માટે નહિ; કારણ કે જો બાળકના અ અજ્ઞાની એવા કરવામાં આવે, તે અયેાગ્ય દીક્ષાના જે અઢાર પ્રકારા ગણાવવામાં આવ્યા છે, તેમાં મૂઢ શબ્દ નિરક થાય.
“બાળદીક્ષા પ્રાચીનકાળથી થતી આવી છે અને તે વખતે પણ કાલાહલેા, આજના કરતાં પણ ઘણા મેાટા પ્રમાણમાં થતા હતા; પરન્તુ આજે જે કાંઈ કાલાહલ સમાજમાં રૃખાય છે, તે ફક્ત છાપાવાળાઓને લીધે જ છે.
""
ઉલટસુલટ વાતા ઃ
આ પ્રસંગે તેમણે પૂર્વ કાળમાં કાલાહલાનાં દૃષ્ટાન્ત આપતાં, તેમણે શ્રી વસ્વામીના અનના દરેક પ્રસંગનું રૂપકદષ્ટિએ ખૂબ લાંબુ વર્ણન કર્યું હતું; જેમાં પેાતાના
૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org