SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્યવાહી શ્રી હેતમુનિજી તીર્થવિજ્યજી વગેરે હતા. શ્રી વિજયવલ્લભસૂરિ તથા મુનિશ્રી વિદ્યાવિજયજી તરફથી એક પણ ઠરાવ રજુ કેમ ન થયો એ બાબતથી કેટલાકના મનમાં અનેક જાતની કલ્પનાઓ ઊઠી રહી હતી. ફાડી નાખે આ બધાં કાગળિયાં !” બધા મુનિરાજે તરફથી રજુ થયેલા ઠરાની સંખ્યા આશરે ૧૦૦ થી ૧૧૦ જેટલી થઈ હતી. આ વખતે શ્રી વિજયનેમિસુરિજીએ પિતાની લાક્ષણિક શૈલીમાં કેટલાકને ઉદેશીને જણાવ્યું કે “આટલા બધા ઠરાવો શા ? આપણે તે મુખ્ય મુખ્ય બાબતના નિર્ણય કરવાના છે. ફાડી નાખો આ બધા કાગળિયાં ?” આ પછી તેમણે દરેકની સલાહ લીધી હતી. થોડીવાર પહેલાં ઠરાવ પસાર કરાવવાની હોંશવાળા મુનિઓએ તેની હા પાડી અને થોડી જ વારમાં બધા કાગળો ફાટીને ત્યાં ઢગલે થયે. એમાં કેટલાક ઠરાવની કોઈ પાસે બીજી નકલ પણ ન હતી ! ચુંટવામાં આવેલા ૧૧ ઠરાવ આ મહત્વ પૂર્ણ ક્રિયા થયા પછી તેમાંથી ૧૧ વિષયો ચુંટીને નક્કી કરવામાં આવ્યા. (૧) દીક્ષા. (૨) દેવદ્રવ્ય. (૩) સંધ. (૪) સાધુઓની પવિત્રતા સંબંધી ? (૫) તીર્થો સંબંધી. ૭૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001752
Book TitleRajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarsi Shah
Publication Year1993
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy