________________
કી ગરમ કરીને લગત
કામ શાંતિ
દિવસ સાતમે ફાગણ વદ ૧૦, શનિવાર તા. ૧૦, માર્ચ, ૧૯૩૪
અનેક જાતની મુશ્કેલીઓ ઓળંગ્યા પછી સાધુસંમેલનનું સુકાન આખરે ૩૦ સભ્યોની કમીટીને સુપ્રત થયું હતું અને તે કમીટી ગમે તેવી ગરમ નરમ ચર્ચાઓ થવા છતાં પોતાનું કામ શાંતિપૂર્વક કરી રહી હતી. એ વાત અત્યારે મુનિસંમેલનની સફળતા સંબંધી વ્યાપેલા મજબુત સંશય રૂપી ગાઢ અંધકારમાં આશાનું એક કિરણ પ્રગટાવતી હતી.
મુનિ સંમેલનને આજે સાતમો દિવસ હતો. ગઈકાલે થયેલી સૂચના પ્રમાણે આજે બે વાગ્યા સુધીમાં ઠરાવ રજુ કરવાનું હોવાથી પ્રાતઃકાળથી જુદા જુદા મુનિએ ઠરાના ખરડા કરવામાં રોકાયા હતા. કેટલાક ઠરાવ રજુ કરવા માટે પિતાના ખાસ સલાહકારની સલાહ લઈ રહ્યા હતા. જો કે પિતાના ઠરાવનું શું થશે એ બાબતમાં સહુ સંશયાત્મક મનોદશામાં હતા.
બરાબર ૧–૫ મિનિટે આજે કાર્યને પ્રારંભ થઈ ગયે અને જુદા જુદા મુનિરાજે તરફથી પિતાના લખેલા દરે વાંચવાનું શરૂ થયું.
ઠરાવો વાચનારામાં મુખ્યત્વે મુનિશ્રી રામવિજ્યજી, શ્રી વિલબ્ધિસૂરિજી, શ્રી રંગવિમલજી, શ્રી સિદ્ધિમુનિજી શ્રી વિહર્ષ સુરિજી ઉ૦ શ્રી દેવવિજ્યજી, શ્રી ધર્મસાગરજી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org