________________
કાર્યવાહી કાર્યને પ્રારંભ
આજે સાધુસમેલનના છઠ્ઠો દિવસ હતા. તેમાં ધીમે ધીમે બધા સાધુએ આવતાં દઢ વાગે કાર્યના પ્રારભ થયા. આ ઐતિહાસિક” અને “અદ્વિતીય” સંમેલનમાં ૩૦ જણની જે ચૂંટણી થઈ હતી; તે પણ ખરેખર અદ્વિતીય ધેારણે જ થયેલી હતી. ચાર દિશામાં જે ચાર પાર્ટીએ બેસતી હતી એ દિશાના ધારણે પસંદગી થઈ હતી !
કાર્યના પ્રાર્ભમાં એ ચર્ચા ચાલી કે મ`ડપમાં ૩૦ જણની કમીટી બેસે કે બધા ? શ્રી વિજલવલ્લભસૂરિજીએ જણાવ્યું કે સાધુ મડળીના ૩૦ સાધુએ સિવાય ખીજાઓએ એસવું નહિ.
બદલાના નિયમના લેવાચલે લાભ.
એકના સ્થાને બીજા ખેસી શકે, એ નિયમને આજે મેટા પ્રમાણમાં લાભ લેવાયા હતા. વિજયનેમિસૂરિજી તબિયતની અસ્વસ્થતાને કારણે આવી શક્યા ન હતા. તેમના સ્થાને નંદનસૂરિજી હતા. વિજયદાનસૂરિજીના બદલામાં ઉ॰ શ્રી પ્રેમવજયજી હતા. મેધસૂરિજીના બદલામાં મનેહરવિજયજી હતા. નીતિસૂરિજીનાં અલામાં વિજયજી હતા. રિદ્ધિસાગરસૂરિજીના બદલામાં કીર્તિસાગરજી હતા અને ભૂપેન્દ્રસૂરિજીના બદલામાં તીવિજયજી હતા.
તીવિજયજી—ટાઈમ ૧ થી ૪ છે.. હું જા સુધી હતા. તે પછી ગઇ કાલે શું થયું તેની મને ખબર નથી. માટે તે વાત સમજાવવી જોઇએ.
ઉ॰ દેવવિજયજી—ભૂપેન્દ્રસૂરિજીનું નામ આપ્યુ છે. તીવિજયજી—મારું નામ કેમ કાઢયું ? ગાન્તરમાં હું
૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org