________________
દિવસ ૬ઠ્ઠો ફાગણ વદ ૯ શુક્રવાર તા. ૯ માર્ચ, ૧૯૯૪
આખા જૈન સમાજની દૃષ્ટિ જે સાધુ સંમેલન ઉપર ચેટી રહી હતી. તે સાધુ સંમેલનનું કાર્ય કાંઈક સાડે ચડશે એમ કેટલાક માનવા લાગ્યા હતા. પણ અંદરની પરિસ્થિતિ જાણનાર મંડળમાં હજી તે કોઈપણ જાતને ખ્યાલ બંધાયે ન હતો. એમનું તે સ્પષ્ટ કહેવું હતું કે જે ઉત્તરધ્રુવ અને દક્ષિણધ્રુવ ભેગા થાય, તે જ ચર્ચાસ્પદ બાબતેમાં આ બધા સર્વાનુમતે ઠરાવ પસાર કરી શકે !
જેતર વિદ્વાનોમાં પણ સાધુ સંમેલનની આ કાર્યવાહી જોઈ ખેદની લાગણી પ્રસરી રહી હતી. તેઓ જણાવતા હતા કે પ્રભુ મહાવીર જેવા સમર્થ ધર્મનેતાના વારસદારની આ દશા? જે કરવું હોય તે કરે પણ કંઈક સમજપૂર્વક કામ કરે. ભભુકતી આંતરકલહની આગ.
બીજી બાજુ અમદાવાદના સીધે સાધુસંમેલનની કાર્યવાહી ઝડપી અને સરળ બને તે માટે વિચાર કરવાની જરૂર છે એવો લેકમત પ્રબળ થતું જ હતું. ત્યારે હજી આ સાધુઓ પિકીના કેટલાક પ્રપંચના પાસા ફેંકી રહ્યા હતા. આજની કાર્યવાહીમાં બનેલ ન ઈચ્છવાગ બનાવ એ વાતની સાક્ષી પૂરતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org