________________
કાર્યવાહી
સાગરાનંદસૂરિજી—શાંતિવિજ્યજીને અનુમોદન આપી એને હાથમાં ગાડું સેપીએ પણ કાલે શું થશે ? સીધું પડશે કે ઉલટું ? એટલે ગઈ કાલે આ ઠરાવ ઉડાવ્યો પણ ન હતું અને પાસ પણ કરતા નથી.
વલ્લભસુ રિજી–બે ઠરાવે આપની સમક્ષ મુકાયા; એમાં એક ઠરાવ પાસ થયે, હવે આ ઠરાવ પાસ થયા પછી જ બીજું કામ ચાલવું જોઈએ.
વિદ્યાવિજયજી-કાલના ઠરાવની આપને ખબર હશે. જ્યારે હું અને શ્રી વિજયવલ્લભસૂરિ શ્રી વિજયનેમિસૂરિજી પાસે ગયા ત્યારે શેઠ કસ્તુરભાઈ લાલભાઈ, શેઠ પ્રતાપશી મેહેલાલ વગેરે હતા. પૂ આ શ્રી વિજયનેમિસૂરિજીની સૂચનાથી તેઓએ આ ઠરાવ લખી દીધો અને સાગરજી મહારાજ પણ હતા.
નંદન રિજી–એક વાતનો ખુલાસો કરું કે આચાર્ય મહારાજે (શ્રી વિજયનેમિસૂરિએ) ઠરાવ માટે સૂચના કરી નહોતી. પણ ઠરાવ થાય તે મને વાંધો નથી, એમ કહ્યું હતું.
વિદ્યાવિજયજી–બરાબર, અને લખ્યો કેણે હતું ? નંદસૂરિજી—પ્રતાપભાઈએ. (આ પછી તરત જ વાતનું વહેણ બદલાયું) સાગરાનંદસૂરિજી-ચાવીસ નામો નક્કી થાય છે.
લલિતસાગરજી–જે નામ લખવાં હોય તે લખી લે. ચાર વાગવા આવ્યા છે.
ચરણવિજયજી–સમય ઘણે નિકળે પણ હજી એક પણ કાર્ય થયું નથી. (વચમાં બેસી જવા નંદનમરિની સુચના થઈ)
પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org