________________
કાર્યવાહી
કરીએ તેા નકામું છે, સધની સમતિ લઇ કામ કરવું જોઇએ. કાન્ફરન્સ નહિ. પણ મડળ !
૫૦ રામવિજયજીની પાર્ટીના એક સાધુ—આ કાન્ફરન્સ નથી પણ મંડળ છે.
વિદ્યાવિજયજી ( હાથ જોડીને હસતાં હસતાં ) લે
ભાઈ મંડળ !
રવિવિજયજી આજે પાંચ દિવસ થયા છે. વિષય વિચારિણી સમિતિ નીમવાની વાત મૂકાઈ હતી, તે વિષયા યા ચર્ચવા તે માટે પણ સધને સાંપવાની વાત કેમ ન કાઢી ?
સાગરાન’દસૂરિ સંધ ભેગા કર્યા હાય તેમાં એ માણસ ન હેાય ત્યારે સંધ નથી એમ ન કહેવાય ! તેમ ખરતરગચ્છના એ સાધુએ ન આવ્યા હેાય ત્યારે તેમની સંમતિ નથી એમ ન કહેવાય.
એક સાધુ—કાંટા કેમ નીકળે છે?
જ્યાં સુધી ફ્રાંટા છે ત્યાં સુધી કાંટા જ છે. વલ્લભસૂરિજી—જબતક ફાંટે હૈ તબતકકાંટે હૈ. માણેકમુનિ∞કેટલાક ખરતરગચ્છી મુનિએએ ના પાડી છે. તે આ મંડળના ડરાવે કબૂલ કરશે કે કેમ એ સવાલ છે.
સાગરાન દસુરિજી~~તમે ક્યા ગચ્છના છે? માણેકમુનિજી—હું તપાગચ્છની ક્રિયા કરું છું, પણ હું ખરતરગચ્છના.
( ત્યાર પછી મેહનલાલજી મહારાજના સાધુએમાં તપગચ્છ અને ખુશ્તરગચ્છ વિષેના નિર્ણયની ચર્ચા થઇ હતી. )
'
પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org