________________
કાર્યવાહી છે? અનશન ને ઉપવાસ કે બીજું કંઈ
વિદ્યાવિજયજી–તે આપ સુધારે સુચવી શકે છે.
પં.રામવિજયજી–તમે સુધારાવધારાની શી વાત કરે છે ? આપણે તે જુની પદ્ધતિ પ્રમાણે કામ કરવાનું છે.
વિદ્યાવિજયજી–આમાં અનશન કે તપની વાત નથી. માત્ર આત્મભોગની વાત છે. ઉ. દેવવિજ્યજી–રામવિજ્યજીને તમે ભેગની વ્યાખ્યા કરે.
(આ સાંભળી ભારે હસાહસ થઈ ગઈ) તીર્થના ભેગે પણ નહિ.
પં. રામવિજયજી–યત્ન, પ્રયત્ન આદિ ઘણા શબ્દજીએ તોયે આવવાનું શાંતિવિજયજીનું અનશન કે તપ જ. તે અમને માન્ય નથી. અમે તે તીર્થના ભાગે પણ શાસ્ત્રનું ખૂન ન થવું જોઈએ; એમ માનીએ છીએ.
(આ શબ્દો સાંભળીને ભારે ગડબડ મચી હતી ને કેટલાક સાધુઓ તો ઊડીને ચાલ્યા ગયા હતા.)
નેમિસૂરિજી–અમુક પ્રકારની આશા આપવાથી તેમણે છાશ લેવાનું નક્કી કર્યું છે, એમ મેં સાંભળ્યું છે. તારમાં તે માત્ર ઉપવાસ છોડ્યાના જ સમાચાર છે. મારા હૃદયમાં ખંજર ભોંકાય છે.”
૫૦ રામવિજયજી–હું આ ઠરાવ સામે વિરોધ કરતા નથી. પરંતુ આવું અનુમોદન આપવું એ આ મુનિ સંમેલનને માટે ક્યાં સુધી યોગ્ય છે અને મુનિસંમેલન આવી જવાબદારી ક્યાં સુધી લઈ શકે એ જ વિચારવાનું છે. હું જાણું છું કે મારી આ વાતને વિરોધના રૂપમાં પ્રગટ કરવામાં આવશે. પરંતુ એવી
*
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org