________________
( જુદા મત વિષે પ્રતિનિધિએ આવી. હસાહસ થઈ. )
દિવસ ત્રીજો ચૂંટવા સંબંધી વાતા
ઓછાવત્તા થશે એમાં શું
વિદ્યાવિજયજીએ પાંચ નંબર વાંધા છે ? કેમકે પાસ તા સર્વાનુમતે થવાના છે. નેમિસૂરિજી—ક્રમ ભાઈ કહી દેા તે! હવે શું રહ્યું છે ? ૫૦ રામવિજયજી—કાલે પણ એ જ રહ્યું હતું.. માણિસિંહસૂરિજીને રેતીમાંથી ગાડું બહાર નીકળ્યું છે. નેમિસૂરિજી ( રામવિજયજીની પાર્ટી તરફ જોઈને )
ક્રમ ભાઈ તમને ઠીક લાગે છે?
બધાએ—હાં, ઠીક છે, હાં ઠીક છે.
હરિજી—જે નામ આવે તે બદલવાં હોય તેા બદલાય
કે નહિ?
તીર્થ વિજયજી—તપગથી ત્રિસ્તુતિક ગચ્છ ન્યારા છે? નેમિસૂરિજી—ગુચ્છ તા એક જ છે. તપાગચ્છ છે. આ નામ લખાય એટલે બસ છે. પછી તે સહેલુ છે. સર્વાનુમતને અર્થ એ છે કે સામાન્ય બાબતમાં વસ્તુ બગડે નહીં.
વિદ્યાવિજયજી—મને લાગે છે કે સમુદાય દીઠ બે એ નામ લખવામાં આવે અને પછી ઉમેરવા હોય તે ઉમેરાશે.
નેમિસૂરિજીએમ કરા. પહેલાં મારા એ આપું? એક સાધુ—પહેલાં સર્વષિઉપાય શ્રીગૌતમા મને નમઃ । લખો કે જેનું શાસન છે.
નેમિસૂરિજી—હા ભાઈ! એમ કરે.
વલ્લભસૂરિજી—હું આટલા ખુલાસા કરવા ચાહુ છું. સં મુનિએ જાણે છે કે કાઇ વ્યક્તિ ઉપર કાઈ આક્ષેપ કે કલ ક
૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org