________________
કાર્યવાહી જરૂર પડે એમ નથી.
સાગરાનંદસૂરિજી—કાલે આપણે નક્કી થયું છે કે ઠરાવે સર્વાનુમતે પસાર કરવા. પછી પાંચ નામ આવે કે દશ, એને વાં રહેતું નથી.
નેમિસુરિજી–વીતરાગ શાસનની જાહેરજલાલી થાય તેમ વર્તવું.
(આ વખતે બધા એક બીજા સામું જોઈ રહ્યા.) નેમિસુરિજી– ચેન્જ ઓફ હાર્ટથવું જોઈએ.
રંગવિમળજી –મૌન રાખવાની આપણને બહુ ટેવ પડી ગઈ છે. ઘડીએ ઘડીએ પ કલાક મૌન રખાય છે !
નીતિસૂરિજી–નિર્ણય લાવે. એક સાધુ–લાવે કોણ? બધા કાઉસગ કરીને બેઠા છે !
નેમિસુરિજી–પહેલાં એમ હતું કે એક એક ટૂકડીમાંથી બે બે લેવા અને તે સિવાય જે બાકી રહે તે સમુદાયમાંથી એક એક લેવાય.
(નામ લખ્યાની વાત નિકળ્યા પછી લગભગ નામ લખવાની શરૂઆત થઈ હતી.)
નેમિસુરિજી–(વિજયનીતિસૂરિજી અને વિજ્યવલ્લભસૂરિ પ્રતિ) સર્વાનુમતે પાસ ગણવામાં તમારી શું ઈચ્છા છે?
વલ્લભસૂરિજી–બધાને ઠીક લાગે તેમ કરે.
નેમિસૂરિછકેમ ભાઈ! કેવી રીતે નોંધાવે? એક બે નામ તે આપ.
વિદ્યાવિજ્યજી—કંઈ કામ તે થવું જોઈએ. માણિક્યસિંહસૂરિજી–મંતવ્ય જુદું હોય તેનું નામ જુદું કહેવું.
૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org