________________
કાર્યવાહી
આ પ્રસંગે શ્રી વિજયનેમસૂરિએ પિતાનું મૌન તેડતાં જણાવ્યું કે “આપણે અહીં એકત્ર થયા છીએ તે શાન્તિને માટે, અને એ માટે જ બધાએ પ્રયત્ન કરે. પણ કેઈએ એવો પ્રયત્ન ન કરે જેથી વધારે અશાન્તિ થાય.” - આ પછી મુનિ વિદ્યાવિજયજીએ કેશરિયાજી હાથ ધરેલ કરાવ આગળ ચલાવવા સૂચવ્યું ને કેટલુંક વિશેષ પ્રતિપાદન કર્યું. એ જ વખતે શ્રી વિજ્યવલ્લભસૂરિ ઊભા થયા. શ્રી વિજય નેમિસૂરિએ તે વખતે જણાવ્યું કે “તમે બેઠા બેઠા જ બેલે!” પણ શ્રી વિજયવલ્લભસૂરિજીએ તેને જવાબ આપતાં જણાવ્યું કે “ઊભા થવાથી મને સહુનાં દર્શન થશે.”
આ તકે મુનિશ્રી પુણ્યવિજ્યજીએ જણાવ્યું કે, મુનિશ્રી વિદ્યાવિજ્યજીએ જે બે ઠરાવ મુક્યા તે પસાર કર્યા પછી, કોઈપણ ઠરાવ જ્યાં સુધી વિષયવિચારિણી સમિતિ ન નિમાય ત્યાં સુધી હાથ ન ધરવો; એવું અમે દહેગામની મંત્રણમાં નક્કી કર્યું છે, માટે એ વાત પ્રથમ નકકી કરવી જોઇએ.’ મુનિશ્રી હિમાંશુવિજયજીએ આ વાતને ટેકો આપ્યો હતે.
શ્રી વિજ્યનેમિસુરિજીએ એ વખતે જણાવ્યું કે “એને કઈ ટેકા બેકાની જરૂરિયાત નથી. આપણે તે જેમ પ્રાચીન પ્રથા પ્રમાણે કામ કરતા આવ્યા છીએ તેમ કરે!” પછી તેમણે શ્રી વિજયસિદ્ધિસૂરિજીને કેશરિયાજી તીર્થ માટે પૂછ્યું.
એ વખતે બધા મૌન રહ્યા. પણ મુનિ વિદ્યાવિજયજીએ એ અંગે ટકેર કરતાં કહ્યું: “અહીં જે કંઈ વાતચીત થાય તે બધા મુનિઓ સાંભળવા ચાહે છે, માટે ઊભા થઈને બેલે અથવા ઉતાવળે બેલે!' આ વેળા પંન્યાસ શ્રી રામવિજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org