________________
उदयंमि जा तिही सा प्रमाणमिअरीइ कीरमाणीए । आणाभंगणवत्थामिच्छत्तविराहणं पावे ||३||
पाराशरस्मृत्यादावपि -
आदित्योदयवेलायां, या स्तोकापि तिथिर्भवेत् सा सम्पूर्णेति मन्तव्या, प्रभूता नोदयं विना ॥ | १ || उमास्वातिवचः प्रघोषश्चैवं श्रूयते
क्षये पूर्वा तिथिः कार्या, वृद्धौ कार्या तथोत्तरा । श्रीवीरनिर्वाणकल्याणं, कार्यं लोकानुगैरिह ।।२।। अर्हतां जन्मादिपञ्चकल्याणक दिना अपि द्वित्र्यादिकल्याणकदिनाश्च विशिष्य ।
-
પર
आगमेऽपि पर्वतिथिपालनं च महाफलं शुभायुर्बन्धहेतुत्वादिना । यदागमः 'भयवं ! बीअपमुहासु पंचसु तिहीसु विहिअं धम्माणुट्ठाणं किं फलं होइ ? गोयमा ! बहुफलं होइ । जम्हा एआसु तिहिसु पाएणं जीवो परभवाउअं समज्जिणइ, तम्हा तवोविहाणाइधम्माणुट्ठाणं कायव्वं । जम्हा सुहाउअं समज्जिणइत्ति ।'
पर्वतिथित्वेन
ભાવાર્થ :- પ્રાત:કાળમાં પચ્ચક્ખાણ વખતે જે તિથિ હોય તે તિથિ પ્રમાણ કરાય છે. લોકમાં પણ સૂર્યોદય અનુસારે જ દિવસ-તિથિ આદિનો વ્યવહાર છે. કહ્યું છે કે
Jain Education International
यातुर्मासिक, वार्षिक, पाक्षिड, पंयमी, अष्टमी पर्वोमां ते तिथिखो પ્રમાણ જાણવી કે જેમાં સૂર્યોદય થયો હોય, અન્ય નહિ १. પૂજા, પચ્ચક્ખાણ, પ્રતિક્રમણ તથા નિયમ ગ્રહણ તે તિથિમાં કરવાં કે જેમાં સૂર્યોદય થયો હોય
२.
—
विज्ञेयाः,
ઉદયમાં જે તિથિ હોય તે પ્રમાણ છે. બીજી તિથિ કરવામાં આવે તો શ્રી તીર્થંકર પ્રભુની આજ્ઞાનો ભંગ, (એકે ખોટું કર્યું હોય તેને બીજો અનુસરી ખોટું કરે તેવી) અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના (એ ભયંકર દોષો) લાગે
3.
પારાશરસ્મૃતિ આદિમાં પણ કહ્યું છે કે – ‘સૂર્યોદય વખતે થોડી પણ
પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ
For Private & Personal Use Only
--
--
www.jainelibrary.org