SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ આધાર-ગ્રંથો ૧) શ્રી પર્યુષણા સ્થિતિ વિચાર : રચના સમય - વિ.સં. ૧૪૮૬ કર્તા : પંડિતશ્રી હર્ષભૂષણ ગણિવર્ય ૨) શ્રી શ્રાદ્ધવિધિ : રચના સમય – વિ.સં. ૧૫૦૬ કર્તા : પૂ.આ.ભ. શ્રી રત્નશેખરસૂરિજી મ. ૩) શ્રી હરિપ્રશ્નોત્તર : રચના સમય - સોળમો સૈકો ઉત્તરદાતા : અકબર બાદશાહ પ્રતિબોધક પૂ.આ.ભ.શ્રી હીરસૂરિ મ. શ્રીસેનપ્રશ્ન : ઉત્તરદાતા : પૂ.આ.ભ.શ્રી. સેનસૂરિજી મ. ૫) તત્ત્વતરંગિણિ : રચના સમય - વિ.સં. ૧૬૧૫ કર્તા : મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિવર ૬) શ્રી કલ્પસૂત્ર-કિરણાવલી વૃત્તિ : રચના સમય – વિ.સં. ૧૯૨૮ કર્તા : મહોપાધ્યાય શ્રીધર્મસાગરજી ગણિ ૭) શ્રી કલ્પદીપિકા : રચના સમય – સં. ૧૬૭૭ કર્તા : જગદ્ગશ્રીહીરસૂરિજી મ. ના શિષ્ય પંડિત પ્રવરશ્રી જયવિજયજી ગણિ. શ્રી કલ્પસૂત્ર સુબોધિકા : રચના સમય – વિ.સં. ૧૬૯૬ કર્તા : શ્રી જગદગુરુશ્રી હીરસૂરિજીના શિષ્ય મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી ગણિવર્ય ૯) કલ્પસૂત્ર સુખબોધિકા (ગુજરાતી ભાષાંતર) : રચના – ૧૯૯૬ મૂલકર્તા : શ્રીવિનયવિજયજી ગણિવર્ય, સંપાદક : શ્રી સુશીલ ૧૦) કલ્પકમુદિ : રચના સમય - વિ.સં. ૧૭૦૭ કર્તા : મહોપાધ્યાય શ્રી શાંતિસાગરજી ગણિ vii Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy