________________
જ્ઞાન ભક્તિનું આ છે મધુર સંભારણું–
,
૫. પૂ. પ્રાકૃત વિશારદ આચાર્ય મ. શ્રી વિજય કસ્તૂર સૂરીશ્વરજી મહારાજ સંકલિત “પ્રાકૃત વિજ્ઞાન પાઠમાલાને આદર ત્રણ ત્રણ આવૃત્તિ થવા છતાં પ્રાકૃતના અભ્યાસીઓ માટે વધુને વધુ વધત જ જાય છે. જેથી ચોથી આવૃત્તિનું પ્રકાશન આવશ્યક બન્યું છે.
આજદિન સુધી આ પાઠમાળાથી પ્રાકૃત ભાષાને સહેલાઈથી બંધ થઈ શકતો હેવાથી અનેક સાક્ષરો તેમજ વિદ્યાર્થીઓના અનેક પ્રેરક સંદેશાઓ આવે છે અને તે વાંચતા પાઠમાળાની ઉપયોગિતાને વધુ ખ્યાલ મળતાં પૂજ્ય ધર્મરાજા ગુરૂદેવને શ્રમ સફળ થયાને સંતોષ અને આનંદ થાય છે.
આવા એક ગ્રન્થ રનના પ્રકાશનના સત્કાર્ય અંગે વિ. સં. ૨૦૪૩ માં અમદાવાદ-પાંજરાપોળના શેઠશ્રી હઠીસિંગ કેસરીસિંહ ઉપાશ્રયે ૧૨ વર્ષ બાદ પ. પૂજ્ય આચાર્ય મ. શ્રી વિજયચંદ્રોદય સૂરીશ્વરજી મ., પ. પૂ. આચાર્ય, શ્રી વિજય જયચંદ્રસૂરિજી મ., પ. પૂ. પં. શ્રી અજીતચંદ્ર વિ. મ., પૂ. પં. શ્રી વિનીતચંદ્ર વિ. મ. આદિ પરિવાર સાથે ચાતુર્માસ પધાર્યા હતાં.
તેઓ પૂજ્યશ્રીની નિશ્રામાં અણચિંત્યા ઉમંગ-ઉત્સાહથી અનેકવિધ શાસન ઉદ્યોતકર કાર્યોની પરંપરાએ ચાતુર્માસને યાદગાર બનાવી દીધું હતું.
અમદાવાદ રાજનગર શ્રી સંધના ભૂતપૂર્વના જાજરમાન ઈતિહાસમાં ન થયેલી સામુદાયિક ૩૦૦ ઉપરાંત સિદ્ધિતપની મહાન આરાધના આ. શ્રી. વિ. જયચંદ્રસૂરિજી મ. તથા પૂ. મુનિ શ્રી પ્રકાશચંદ્ર વિ. મ., પૂ. મુનિશ્રી કલ્યાણચંદ્ર વિ. મ., પૂ. મુનિશ્રી સુધર્મચંદ્ર વિ. મ. તથા સાથ્વીછંદ તેમજ ૧૪ વર્ષના બાળકોથી લઈ ૮૦ વર્ષના ભાઈ બહેનેએ કરી હતી.
એ તપના ઉદ્યાપન નિમિત્તે શહેરમાં ભવ્ય વરઘોડે, અરિહંત મહાપૂજનાદિ અનેકવિધ પૂજન, તપસ્વીઓની સાથે ૧૧૦૦ પ્રાયઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org