________________
ગુજરાતી વાકયે. તે એકવીસ વર્ષ ચારિત્ર પાળી સમાધિપૂર્વક મૃત્યુ પામી બારમાં દેવલોકમાં દેવ થયે. ભગવાન મહાવીર આસો માસની અમાવાસ્યાની રાત્રિએ આઠે કર્મોને ક્ષય કરી મોક્ષે ગયા, ત્યાર પછી પ્રભાતમાં કાર્તિક માસની એકમે ગૌતમ સ્વામીને કેવલજ્ઞાન થયું, તેથી આ બે દિવસે જગતમાં કોષ્ઠ મનાય છે. જેને છ દ્રવ્યો, આઠ કર્મો, જીવ વગેરે નવ તત્વ, દશ યતિધર્મ અને ચૌદ ગુણસ્થાનકે માને છે. શ્રાવકેએ જિનાલયની ચોરાશી આશાતના અને ગુરુઓની તેત્રીસ આશાતનાઓ વર્જવી જોઈએ. જે ભરતક્ષેત્રના ત્રણ ખંડ જિતે તે વાસુદેવ થાય અને જે છ ખંડ જિતે તે ચક્રવતી થાય છે. તીર્થકરેને ચાર અતિશય જન્મથી હોય છે તેમજ કર્મક્ષયથી અગિયાર અતિશય અને દેવે વડે કરાયેલ ઓગણીસ અતિશ એમ ત્રીશ અતિશયથી વિરાજિત તીર્થકરો. હોય છે. સવ અંગ અને ઉપાંગ વગેરે સૂત્રોમાં પાંચમું ભગવતી અંગ શ્રેષ્ઠ અને સર્વથી મોટું છે. ચોસઠ ઈકો મેરુપર્વત ઉપર તીર્થકરને જન્મમહોત્સવ કરે છે. સિહ ભગવતે આઠે કર્મોથી રહિત હોય છે. કુમારપાલ રાજાએ અઢાર દેશોમાં જીવદયા પળાવી હતી. શ્રી હેમચંદ્રસૂરિજીએ સિદ્ધહેમવ્યાકરણના આઠમા અધ્યાયમાં પ્રાકૃત વ્યાકરણ આપ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org