________________
૨૮
ઉપર્યુક્ત પ્રમાણેાથી સિદ્ધ થાય છે, કે—પ્રાકૃત, સૌંસ્કાર વિશેષ પામવાથી સંસ્કૃત વગેરે અન્ય ભાષાઓ રૂપે પરિણમે છે. પ્રાકૃતનિધાનમાં રહેલાં અપૂર્વ ઝવેરાતા. અકૃત્રિમતા-સ્વાદુતા-અકૃત્રિમસ્વાદુતા-સરલતા-કેમલતા-લલિતતા મહિલામનેાવલ્લભતા રાજપ્રિયતા—સૂક્તિસાગરતા-કાટપ્રિયતા માહરતા પ્રમુખ અપૂર્વ ઝવેરાતાના ખજાના કાઇ પણ હોય તેા પ્રાકૃત
ભાષા છે.
અકૃત્રિમતા=વ્યાકરણ વગેરેના સંસ્કારથી નિરપેક્ષ સ્વભાવ
સિહતા.
સ્વાદુતા=શ્રેતૃવ ના કણ યુગલમાં મધુરરમેાત્પાદકતા. અકૃત્રિમસ્વાદુતા=પ્રકૃતિસિદ્ધ મધુરતા યા નૈસર્ગિક મધુરરસ
પોષકતા.
આ વિષયને પૂરવાર કરતાં આસુભાષિતા—— “ અત્રિમવાળુવાં, પરમાર્થામિધાયિનીમ્ । सर्वभाषापरिणत, जैनीं वाचमुपास्महे ||१|| " ભાવા——કલિકાલ સર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિ મહારાજ, સ્વાપન કાવ્યાનુશાસનમાં શ્રી જિતવાણીની સ્તુતિ કરતાં ખેલ્યા છે કે અકૃત્રિમ=કૃત્રિમતાને નહિ પામેલ, સ્વાભાવિક પદે પદે મધુરતાને ધારણ કરનારી, પરમ અને પ્રતિપાદન કરનારી અને સકલ ભાષાએમાં પરિણામ પામેલી, એવી જૈતી વાણીની અમે ઉપાસના ફરીએ છીએ.
યાયાવરીય કવિ રાજશેખર બાલરામાયણમાં પ્રાકૃતને પ્રકૃતિમધુર તરીકે વધુ વે છે. નિ: થયા થ્થિા: પ્રવૃત્તિમયુરાઃ પ્રા:તદુરા:” સાંમળવા લાયક દિવ્ય અને પ્રકૃતિમધુર, એવી પ્રાકૃત આદિ વાણી છે.
મહારાજા વિવત્સલ હાલ, પ્રાકૃતક:વ્યના માય માટે પેાતાની ગાથાસપ્તશતીમાં જણાવે છે કે
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org