________________
ર૬:
રાજાએ ઉપાધ્યાયને બોલાવીને (વો) કહ્યું કે તમે રાજપુત્રોને નીતિશાસ્ત્ર અને વ્યાકરણશાસ્ત્ર ભણાવો. રામે તે વખતે તેને ઝેર ખવડાવ્યું હેત (મ ) તે તે જરૂર મરત. માતાએ નાના બાળકોને બીવડાવવા ન જોઈએ. (જી) તીર્થકર ભવ્ય જીવોને સંસારના બંધનમાંથી છોડાવી () શાશ્વત સુખ અપાવે છે. (અg ) જેથી ચોરી કરાઈ તેઓને રાજાએ શિક્ષા કરાવી. લંડુ) કુમારે ઘેરથી નીકળી (મિનિવર્ષF) સર્વને ત્યાગ કરી, ઉદ્યાનમાં આચાર્ય પાસે સંયમ ગ્રહણ કર્યો અને ઘણા કુમારને ગ્રહણ કરાવ્યો. (નિશ્) સંયમમાં રહેલા સાધુ પુરૂષો સુખપૂર્વક દિવસ વીતાવે છે. ( ૩) જે ભાઈઓને અને મિત્રોને પરસ્પર લડાવી મારે છે (gg) અને વખતે માણસ પાસે પોતાનું માથું પણ કપાવે છે (છ), તે અદષ્ટ જ છે. ખુશી થયેલી રાણીએ ચોરને પોતાના મકાનમાં લઈ જઈ સારૂ ભોજન કરાવ્યું, ત્યાર પછી વસ્ત્રો અને આભૂષણે આપીને રજા આપી. જ્ઞાતપુત્ર સમવસરણમાં બેસીને જન્મ અને મરણનું કારણ મનુષ્ય અને દેવોને સમજાવે છે. (કા–વોટ્ટ) સાધુ પુરુષો કહે છે કે પાપકર્મો જોને હંમેશાં સંસારચક્રમાં ભમાડે છે. (માર) સર્વ ધર્મોને ત્યાગ કરી એક વીતરાગ દેવને તું ભજ, તે જ સર્વ પાપોથી (તેને) મૂકાવશે (F).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org