________________
ગ્રહણ કરવા યોગ્યને ગ્રહણ કરવા માટે પ્રાકૃત ભાષામય એ સાહિત્યસાગરનું ઊંડું અવગાહન કરવું જોઈએ.
એ ભાષામાં પ્રથમ પ્રવેશ કરનાર અભ્યાસીઓને પ્રાકૃત-વિજ્ઞાન પાઠમાળાની આ પુસ્તિકા અનેક પ્રકારે ઉપયોગી થવા સંભવ છે. આશા છે કે પ્રજા-સ્વાતંત્ર્યના આ વર્તમાન યુગમાં પ્રજાની આ પ્રાચીન ભાષાના પઠન-પાઠનાદિ માટે સર્વત્ર સુગ્ય પ્રબંધ થઈ પ્રાકૃત સાહિત્યને અમૃતમય રસાસ્વાદ અનુભવવા સજજને ભાગ્યશાળી થાય એવી શુભેચ્છા સાથે વિરમું છું.
]
વડેદરા. સં. ૨૦૦૪ શ્રાવણ
પૂર્ણિમા
૫. લાલચંદ્ર ભગવાન ગાંધી
[વડોદરા-પ્રાચ્યવિદ્યા મંદિરના જનપંડિત, મુંબઈ યુનિવર્સિટીના અર્ધમાગધીના પિસ્ટગ્રેજયુએટ
અધ્યાપક
છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org