________________
સર્વજ્ઞમાં જે ગુણે હેય છે તે ગુણે બીજાઓમાં હોતા નથી. તે પર્વતમાં જ્યાં ગુરુ રહે છે
ત્યાં હું રહું છું. ગુઓને વિનય કરવાથી વિદ્યા
થીઓમાં જ્ઞાન વધે છે. જેમ પશુઓમા સિંહ, પક્ષિઓમાં ગરુડ, માણસોમાં રાજા, અને દેવોમાં ઈન્દ્ર ઉત્તમ છે, તેમ સર્વ ધર્મમાં જવાનું રક્ષણ ઉત્તમ છે. પક્ષિઓમાં ઉત્તમ પક્ષિ કોણ છે ?. આ પાણુમાં ઘણાં માછલાં છે. હમણાં હું શત્રુઓની સાથે લડું છું. પ્રાણુઓને જીવાડનાર ધર્મ છે.
પર્વતેમાં મેરુ ઉત્તમ છે. પંડિતે અજ્ઞાનીઓને વિશ્વાસ
કરતા નથી. માણસ તળાવમાં પાણી ભરે છે. હે બાળકે ! તમે કયાં જાઓ છો ?. અમે સિદ્ધાચળ જઈને છીએ. સરોવરના પાણીમાં કમળો છે. સાધુઓ શત્રુથી ભય પામતા નથી. ભિક્ષુ કૃપણ પાસેથી દ્રવ્ય માગે છે. બાળક ચંદ્રના દર્શનથી નેત્રમાં
સુખ મેળવે છે. સાધુઓને મૃત્યુને ભય હતો.
નથી. મુનિઓને ગૌતમ ગણધર ઉપર
અત્યન્ત રાગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org