SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાકૃત વ્યાકરણનો અભ્યાસ કરવા ઈચ્છતા તથા પ્રાકૃત-વ્યાકરણ જેઓ ભણ્યા છે તેમને તથા પ્રાકૃતના સામાન્ય કે વિશિષ્ટ બધા અભ્યાસીઓને આ પાઠમાળા અનેક રીતે ઉપયોગી છે. આવી સુંદર પાઠમાળા તૈયાર કરનાર પૂજ્ય આચાર્ય મહારાજને અનેકશઃ અભિનંદન પૂર્વક વંદન કરીને આ સંક્ષિપ્ત વક્તવ્ય પૂર્ણ કરૂં છું. C/o વીશાનીમા જૈન ઉપાશ્રય પાલિતાણા (સિદ્ધક્ષેત્ર) (સૌરાષ્ટ્ર) વિક્રમ સંવત ૨૦૪૪ પ્રથમ જયેષ્ઠ સુદિ ૧૦ -૨–૫–૮૮ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી વિજ્ય સિદ્ધિસૂરીશ્વરજી પટ્ટાલકારપૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજય મેવસુરીશ્વરશિષ્યપૂજ્યપાદ ગુરૂદેવ મુનિરાજશ્રી ભુવનવિજયાતેવાસી મુનિ જ વિજય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001734
Book TitlePrakrit Vigyana Pathmala
Original Sutra AuthorN/A
AuthorOpera Jain Society Sangh Ahmedabad
PublisherOpera Jain Society Sangh Ahmedabad
Publication Year1988
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Education, & Grammar
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy