SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ Ti૪રૂાા |0 (૨) અષ્ટ પ્રકારી પૂજાના દુહા ૧ જલ પૂજા જલપૂજા જુગતે કરો મેલ અનાદિ વિનાશ; જલપૂજા ફલ મુજ હોજો, માંગો એમ પ્રભુ પાસ ૨ ચંદન પૂજા શીતલ ગુણ જેમાં રહ્યો, શીતલ પ્રભુ મુખરંગ; આત્મ શીતલ કરવા ભણી, પૂજો અરિહા અંગ. 3 પુષ્પપૂજા સુરભિ અખંડ કુસુમ ગ્રહી, પૂજો ગતસંતાપ; સમજંતુ ભવ્ય જ પરે, કરીએ સમકિત છાપ ૪ ધૂપ પૂજા ધ્યાન ઘટા પ્રગટાવીએ, વામ નયન જિન ધૂપ; મિચ્છર દુર્ગધ દૂરે ટળે, પ્રગટે આત્મસ્વરૂપ ૫ દીપક પૂજા દ્રવ્ય દીપ સુવિવેકથી, કરતાં દુઃખ હોય ફોક; ભાવ પ્રદીપ પ્રગટ હુએ, ભાસિત લોકાલોક. 9 અક્ષત પૂજા શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદાવર્ત વિશાલ; પૂરી પ્રભુ સન્મુખ રહો, ટાળો સકલ જંજાળ. ૭ નૈવેદ્ય પૂજા અણાહારી પદ મેં કર્યા, વિગ્રહ ગઈએ અનંત; દૂર કરી તે દીજીએ, અણાહારી શિવ સંત ૮ વૃક્ષ પૂજા ઈંદ્રાદિક પૂજા ભણી, ફલ લાવે ધરી રાગ; પરુષોત્તમ પૂજી કરી, માગે શિવફલ ત્યાગ जलपूजा :- विमलकेवलभासनभास्कर; जगति जन्तुमहोदयकारणम् । जिनवरं बहुमानजलौघतः, शुचिमनाः स्त्रपयामि विशुद्धये III चन्दनपूजा :- जिनतनुं चर्चतां सकल नाकी, कहे कुग्रह उष्णता आज थाकी । सफल अनिमेषता आज माकी, भव्यता अमतणी आज पाकी Rારા પુuપૂના :- जगघणी पूजतां विविध फूले, सुखरा ते गणे खीण अमूले । खंत धरी मानवा जिनप पूजे, तस तणा पाप संताप ध्रुजे Tોરૂ) મન- शलाका प्रति । विधि vi૪રૂર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001673
Book TitlePratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Original Sutra AuthorSakalchandra Gani
AuthorSomchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages656
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Devdravya
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy