________________
૪. મુકતાલુકતમુદ્રા
मुत्तासुत्तिमुद्रा जत्थ समा दोवि गभिया हत्था । ते पुण निलाडदेसे, लग्गा अन्ने अलग्गत्ति ।। સવળા બે હાથ ભેગા કરી મોતીની છીપ જેવો દેખાવ કરી લલાટમાં લગાડવા અથવા નહીં લગાડવા તે મુક્તાશુક્તિમુદ્રા ||૪||
હા૪િ૬el
अन्योऽन्यप्रथिताङ्गुलीषु कनिष्ठानामिकयोः मध्यमातर्जन्योश्च संयोजनेन गोस्तनाकारो धेनुमुद्रा (सुरभिमुद्रा) ॥ પરસ્પર ગૂંથેલી આંગળીમાં કનિષ્ઠા અને અનામિકામાં મધ્યમા અને તર્જનીને જોડવાથી ગાયના સ્તનના જેવા આકારવાળી ધેનમુદ્રા //પી.
૫. ધેનમુદ્રા
en Educati o nal
33
For Private & Personal use only
Va
j
alibrary.org