SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ ४१४॥ ૨. પરમેષ્ઠિમુદ્રા Jain Educational २ उत्तानहस्तद्वयेन वेणीबन्धं विधायाऽङ्गुष्ठाभ्यां कनिष्ठे, तर्जनीभ्यां मध्यमे संगृह्य अनामिके समीकुर्यादिति परमेष्ठिमुद्रा ॥ બે હાથ સવળા રાખી આંગળીઓનો વેણીબંધ કરી બે અંગુઠા વડે બે કનિષ્ઠાને અને તર્જની વડે બે મધ્યમાને જોડી બે અનામિકાને ઉભી કરવી તે પરમેષ્ઠિમુદ્રા ||૨|| आत्मनोऽभिमुखदक्षिणहस्तकनिष्ठकया वामकनिष्ठिकां संगृह्य अधः परावर्तितहस्ताभ्यां गरुडमुद्रा ॥ બે હાથ અવળા ભેગા કરી જમણા હાથની કનિષ્ઠા વડે ડાબા હાથની કનિષ્ઠાને પકડી બાકીની છ આંગળીઓ છૂટી રાખી હાથ ઊંધો કરવો તે ગરુડમુદ્રા |||| For Private & Personal Use Only ૩. ગરુડમુદ્રા ||૪૪|| jainelibrary.org
SR No.001673
Book TitlePratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Original Sutra AuthorSakalchandra Gani
AuthorSomchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages656
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Devdravya
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy