________________
।।४०८ ।।
प्र
ति
ठा
क
ल्प
अञ्जन
शलाका
प्रति
ष्ठा
दि
विधि
૨૪ વડ અને ૨૫ આમ્ર—એ પચ્ચીસ વસ્તુઓનો વાસક્ષેપ તૈયાર કરવો.
સૌભાગ્યમુદ્રા વડે પ્રસ્તુત (જે દેવી હોય તે) દેવીના મંત્રથી વાસક્ષેપ મંત્રિત કરવો. ત્યારબાદ વાસક્ષેપ કરવો. ત્યારપછી વસ્ત્ર દૂર કરી સર્વજન સમક્ષ ગન્ધ અને અક્ષતાદિ વડે પૂજા કરવી.
૧ દૂધનો અભિષેક :– ભગવતીને સ્નાત્ર કરવું. તેમાં પ્રથમ દૂધનો કળશ લઈને નીચેનો શ્લોક બોલી અભિષેક કરવો. क्षीराम्बुधेः सुराधीशै-रानीतं क्षीरमुत्तमम् । अस्मिन् भगवतीस्त्रात्रे, दुरितानि निकृन्ततु ।।१।। ॐ ह्रीँ श्री क्षीररसकलशेन स्नपयामीति स्वाहा ।
૨ દહીંનો અભિષેક – દહીંનો કળશ લઈ નીચેનો શ્લોક બોલી અભિષેક કરવો.
घनं घनबलाधारं, स्नेहपीवरमुज्जवलम् । संदधातु दधिश्रेष्ठं, देवीस्त्रात्रे सतां सुखम् ।।२।। ॐ ह्रीँ श्री दधिरसकलशेन स्नपयामीति स्वाहा ।
૩ ઘીનો અભિષેક :– ઘીનો કળશ લઈ નીચેનો શ્લોક બોલી અભિષેક કરવો.
स्नेहेषु मुख्यमायुष्यं पवित्रं पापतापहृत् । घृतं भगवतीस्नात्रे, भूयादमृतमञ्जसा ||३||
ॐ ह्रीँ श्रीँ घृतरसकलसेन स्नपयामीति स्वाहा ।
૪ શેરડીના રસ અથવા કેસટ-સાકર નો અભિષેક – શેરડીના રસનો કળશ લઈ નીચેનો શ્લોક બોલી અભિષેક કરવો.
For Private & Personal Use Only
Jain Education Internal
देवी
प्र
ति
ष्ठा
विधि
।।४०८।।
www.jainelibrary.org