________________
5 વE
૧૬ = dE FE
5
6
પરિપીંડિત પૂજા- અર્થના થાળમાં શ્રીફળ-૧, ફળ-૫, નૈવેદ્ય-૫, ઘેબર-૧, નાગરવેલનું પાન, લવીંગ એલચી, સોપારી, પતાસું, ૧ રૂપિયો, પંચરત્નની પોટલી, ચોખા, પાણીનો કળશ, કેસરની વાટકી, ફૂલની માળા, છુટા ફૂલ, લાલજી વસ્ત્ર, નાડાછડી, મીંઢળ-મરડાસીંગ બાંધેલા, સોનેરી રૂપેરી વરખ લઈને સજોડે ઉભા રહી. મંત્ર બોલી પરિપીડિત પૂજા ||કરવી. મંત્ર - ૩% શ્રી સર્વોચ્ચ સેવીષ્યઃ સર્વથાનનિવાસિનીષ્યઃ સર્વવિવિનાશિની: સર્વત્રિવરિષ્ઠ:// सर्वशास्रकरीभ्यः सर्ववर्णाभ्यः सर्वमन्त्रमयीभ्यः सर्वतेजोमयीभ्यः सर्वविद्यामयीभ्यः सर्वमन्त्राक्षरमयीभ्यः सर्वद्धिदाभ्यः || सर्वसिद्धिदाभ्यः भगवत्यः पूजां प्रतीच्छन्तु स्वाहा ।
પ્રભુજીની સાથે દેવ-દેવી પ્રતિષ્ઠા હોય તો વસ્ત્રાચ્છાદન વગેરે રાત્રે પ્રભુજીને અંજન થયા પછી કરવું. પૂજન વખતે વિષ સઝન- સીધો દૂધનો અભિષેક કરવો. शलाका વગ્રાચ્છાદન- પૂજન બાદ દેવી પ્રતિમાને દશાયુક્ત વસ્ત્રવડે આચ્છાદન કરવું અને ઉપર ચન્દન, અક્ષત અને છે ત્તિ ફળવડે પૂજન કરવું. પ્રસ્તુત દેવીના મંત્રપાઠ પૂર્વક સંપૂર્ણ શરીર ઉપર આવી જાય તે રીતે માયાબીજનું સ્થાપન કરવું.
દેવી વાસક્ષેપઃ- જિનના મતે દેવીપ્રતિષ્ઠામાં વેદી કરવાની નથી. તેથી જ્યારે લગ્નવેલા પ્રાપ્ત થાય ત્યારે ગુરુ દિ એકાંતે પ્રતિષ્ઠા કરે. તેમાં વાસક્ષેપ-૧ ચંદન, ૨ કેસર, ૩ કક્કોલ, ૪ કપૂર, ૫ વિષ્ણુક્રાન્તા, ૭ શતાવરી, ૭ વાળો, ૮ લિથિ દુર્વા (ધો), ૯ પ્રિયંગુ (ઘઉલા), ૧૦ ઉશીર (સુગન્ધીવાળો), ૧૧ તગર, ૧૨ સહદેવી, ૧૩ કુષ્ઠ (કઠ), ૧૪ કચૂરો, ૧૫૪૦છા
આ જટામાંસી, ૧૬ શૈલેય (શિલારસ), ૧૭ કસુંબો, ૧૮ લોધ્ર, ૧૯ બલા, ૨૦ તજ, ૨૧ કદંબ, ૨૨ ઉદુંબર, ૨૩ પીંપળો, આ
જ
ન
Jain Education Inter Wilonal
For Private & Personal Use Only
www.jainelibrary.org