________________
> dE
ઉ છ પુષ્પાંજલિઃ- નીચેનો શ્લોક બોલી છઠ્ઠી પુષ્પાંજલિ કરવી. Tીરૂ૭
सा करोतु सुखं माता, बलिजित्तापवारिणी । प्राप्यते यत्प्रसादेन, बलिजित्तापवारिणी ।।६।। ૭ સાતમી પુષ્પાંજલિ - નીચેનો શ્લોક બોલી સાતમી પુષ્પાંજલિ કરવી. (રાગ – ૩૫નાતિ, સંસારવા) છે તેવી
जयन्ति देव्याः प्रभुतामतानि, निरस्तनिःसंचरतामतानि ।
निराकृताः शत्रुगणाः सदैव, सम्प्राप्य यां मक्षु जये सदैव ।।७।। ૮ આઠમી પુષ્પાંજલિઃ- નીચેનો શ્લોક બોલી આઠમી પુષ્પાંજલિ કરવી.
सा जयति यमनिरोधन-की संपत्करी सुभक्तानाम् । सिद्धिर्यत्सेवाया-मत्यागेऽपि हि सुभक्तानाम् ।।८।। મન
હોમ શરૂ કરવાની તથા અગ્નિ પ્રગટાવવાની વિધિ:शलाका
પૂજનના દિવસે સવારે ક્રિયાકારકે ત્રિકોણ ફંડની મધ્યમાં કંકુનો સાથિયો કરી, તેના ઉપર ચોખાના સાથિયો કરી, प्रति
સવા રૂપિયો તથા સોપારી એક મૂકવી. તેના ઉપર સૂકાં છાણા જયણાપૂર્વક ખંખેરીને ડુંગર આકારે ગોઠવવા. ત્યાર બાદ - સૂકા કાષ્ઠો ગોઠવવા. ફરતું ઘી રેડવું. હવન સામગ્રીનો મસાલો પધરાવવો. કુંડના ત્રણે પદને નાડાછડી સહિત મીંઢળ બાં
બાંધવું. કુંડના દરેક ખૂણા ઉપર ચોખા, પાન, સોપારી, પતાસું, રૂપાનાણું વગેરે મૂકવું. કંડની સામે બાજોઠ ઉપર ફાનસમાં ! Uદીવો પ્રકટાવવો. આ દીવો હવન ચાલે ત્યાં સુધી અખંડ રહેવો જોઈએ. તેમ જ કુંડની અંદર પ્રકટાવેલો અગ્નિ પૂજન ચાલે II
૧૬ = dE BE
&
B E
विधि
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org