SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ 5 dE (૨) ઉવસગ્ગહર, (૩) લૉગલ્સ, (૪) સંતિકર (પાના નં. ૪૪૯), (૫) મૂળનાયકજીનો ૧૦૮નો જાપ કરવો. 8 પરિણપ્રતિષ્ઠાના બે દિવસ પહેલાથી ૧૨ દિવસ સુધી ઘરમાંથી કોઈ પણ એક વ્યક્તિ “ૐ નમોડ-રમેશ્વરાય વતુર્ભુવાજ કારદિને હિમારી રજૂતા ફેવધિવા સ્ત્રોવચરિતાર શ્રી...........નમ: I મંત્ર ૧૦૮વાર ગણવો. શિખરની વિધિઃ- મૂળનાયક ભગવંતના ધ્વજદંડને અભિષેક આદિ વિધિ થઈ ગયા બાદ વાજતે-ગાજતે જિનમંદિરની | અથવા ત્રિગડાની ફરતી ત્રણ પ્રદક્ષિણા કરવી. ત્યાર બાદ ધ્વજદંડ તથા કળશને શિખર ઉપર ચઢાવવા. || વાસ્તુપુરુષ - ક્રિયાકારક પુરુષે ચાંદીની વાસ્તુમૂર્તિ પંચામૃતથી પ્રક્ષાલ કરી અંગભૂંછણું કરી કેસર-બરાસ આદિનું 1 જવિલેપન કરી ધક્ષકઈમનું કપાળમાં તિલક કરવું. પુષ્પ ચઢાવવું. ગુરુમહારાજ પાસે સૂરિમંત્રથી વાસક્ષેપ કરાવવો. પછી વાસ્તુમૂર્તિ ઉપર લઈ જવી. કુન તાંબાની લોટી- શિખરમાં કળશની નીચે તાંબાનું પવાલું (લોટી), તેમાં ઘી તથા સાકર, પંચરત્નની પોટલી વિધિ Ifપધરાવવી. તેનું ઢાંકણ સીલ કરાવવું. તે લોટી શિખરમાં સોનાવાણીનું પાણી છાંટી કેસરના છાંટણા કરી પધરાવવી. - ચાંદીનો ઢોળીયો - તેની ઉપર ચાંદીનો પલંગ(ઢોળીયો) પધરાવવો. તેની ઉપર રેશમી ગાદી-તકિયો બીછાવવા. કાતે ગાદી ઉપર વાસ્તુમૂર્તિને સન્મુખ પણ રહે અને પાછળ માથું રહે તે રીતે પધરાવવી. સાત ધાન્યથી વધાવવા. ધ્વજદંડની - નીચે પંચરત્નની પોટલી મૂકવી. આમળસાળાને પંચરંગી સૂતરના દડાથી મીંઢળ-મરડોશીંગી બાંધીને ત્રણ આંટા મારવા. | કુસુમાંજલિઃ- શિખર ઉપર નીચેનો શ્લોક બોલી પુષ્પાંજલિ કરવી. शलाका प्रति CIT iારા Jain Education int o nal For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001673
Book TitlePratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Original Sutra AuthorSakalchandra Gani
AuthorSomchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages656
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Devdravya
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy