________________
।।३१० ।।
× E_b_ls E
અન્નનशलाका
प्रति
__
विधि
ॐ क्षाँ क्षीँ य य ल लीं रीं रीं नमः स्वाहा, कूर्मशर्मनिजपृष्ठे प्रासादं रक्ष रक्ष धारय धारय स्वाहा ।
ફ઼ર્મ પાટલીઃ- હવે જો મૂળનાયક ભગવાનનો પ્રવેશ બાકી હોય તો લાકડાની કૂર્મપાટલી ઉપર યક્ષકદર્મથી લેપકરવાનો. મૂળનાયકની ગાદી ઉપર તે પાટલી મૂકવાની. અને મોટા કૂર્મમંત્ર ૩૪ ર્માય ધાત્રીધર,ક્ષમા... મંત્રથી વાસક્ષેપ કરાવવો. તેની ઉપર અષ્ટમંગલનો ઘડો એક મૂકવો. ઘડામાં પ૦૦ ગ્રામ ચોખા, ૭ સોપારી, ૧૫) રૂપિયો, પંચરત્નની પોટલી મૂકવી. ઘડાની ઉપર શ્રીફળ મૂકી લીલુ કપડું નાડાછડી-મીંઢળથી બાંધવું. અને તે ઘડાને ફૂલની માળા પહેરાવવી. પ્રવેશ સમયે તે ઘડો તેમજ પાટલી ત્યાંથી ઉપાડી લેવા. ભગવાનની પ્રતિષ્ઠા સમયે તે ઘડો પ્રભુજીની જમણી બાજુ ચોખાનો સાથિયો કરી પધરાવવો.
દૃષ્ટિમેળઃ–પ્રભુજીની દૃષ્ટિ રાત્રે મેળવાવી દેવી. તેમજ ભગવાન પધરાવવાની જગ્યા પહેલેથી ટાંકણાથી ટોંચાવી દેવી. ચાર વરઘોડિયા:- જિનમંદિરના ગભારાના ચાર ખૂણે માટીના ચાર વરઘોડિયા પધરાવવા. ચારે ખૂણે ‘તિજ્યપહુત્તસ્તોત્ર’ બોલવું. પૂર્વાભિમુખ અને ઉત્તરાભિમુખ ચૈત્યવંદન કરવું.
મધ્યરાત્રિજાપઃ- મધ્ય રાતે શિખર ઉપર બે ભાઈઓએ ધૂપ-દીપ સહિત ૪૮ મિનિટ સુધી “સર્વ ક્ષેત્રદેવતા મુજને સાનુકૂળ હોજો” એ મુજબનો જાપ કરવો. તે વખતે દેરાસરજીનાં રંગમંડપમાં દશાંગધૂપ પૂર્વક ‘ઉવસગ્ગહરં’ ની ૧૦૮ની એક આખી માળા ગણી.
પ્રતિષ્ઠા નિમિત્તે જાપઃ- પ્રતિષ્ઠા નિમિત્તે આગળે દિવસે ચોવિહાર બાદ નીચે મુજબ જાપ કરવો. (૧) નવકાર,
Jain Education International
For Private & Personal Use Only
जिन
=> =_&_a
ष्ठा
विधि
રૂ.
www.jainolibrary.org