________________
(૬) ગુરુમૂર્તિની પૂજાદિઃ- અંજન શલાકા ન હોય તો નીચેની વિધિ કરવાની નથી. સ્તૂપની પૂજા કરવી. સૂપને પાર૧૮પાઈ,
કેસર ચન્દનના છંટણાં કરવા અને મૂર્તિની ગાદી નીચે પંચરત્નની પોટલી તથા રૂપિયો વગેરે મૂકવા પછી ડગલી બંધ કરવી. સધવા સ્ત્રી પાસે કંકુના થાપા દેવરાવવા. કપૂર અને કસ્તૂરી મિશ્રિત કેસર ચન્દન વડે ગુરુમૂર્તિની તથા પાદુકાની પૂજા કરવી.
II (૭)ગુરુમૂર્તિ ઉપર વાસક્ષેપપાદિ- ગુરુમહારાજ વર્ધમાન વિદ્યા વડે વાસક્ષેપ કરે. તેની આગળ અક્ષતની * (ચોખાની) ત્રણ ઢગલી કરવી તેની ઉપર ત્રણ સોપારી મૂકવી. ચારે દિશામાં ચાર શ્રીફળ વધેરીને શેષ બધાને વહેંચવી.)
ધૂપ દિન દશ સુધી કરવો. (દશ દિવસ માટે ધૂપની દશ પુડીઓ કરી રાખવી) સધવા સ્ત્રીઓ મંગલગાન કરે, વાજિંત્રો ल्प
| વગડાવવા, દાન દેવું. ગુરુ ભક્તિ કરવી. અને સાધર્મિકવાત્સલ્ય કરવું. મન
(૮) વાજતે ગાજતે શ્રી સંઘ સાથે ધર્મસ્થાનકે આવીને ગુરૂમહારાજશ્રી પાસે પ્રતિષ્ઠાનું મહત્ત્વ સમજાવતી દેશના शलाका
'સાંભળવી, પ્રભાવના કરવી. દશ દિવસ સુધી સૂપ પૂજા કરવી. નૈવેદ્ય મૂકવું. ભોગ ધરાવવો. પ્રતિષ્ઠા કરાવનારે દશTI આ દિવસ " દિવસ સુધી એકાશન કરવા અને બ્રહ્મચર્ય પાળવું.
વાસક્ષેપમંછા - આચાર્ય મૂર્તિ અને સ્તૂપ ઉપર નીચેના મંત્રથી ત્રણવાર વાસક્ષેપ કરવો. ॐ नमो आयरियाणं भगवंताणं नाणीणं पंचविहायार-सुट्ठियाणं इहभगवंतो आयरिया अवयरंतु
साहुसाहुणी-सावयसावियाकयं पूयं पडिच्छंतु सव्वसिद्धिं दिसतुं स्वाहा ।
प्रति
विधि
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org