________________
।।२४२ ।।
प्र
ति
ष्ठा
क
ल्प
अञ्जन
शलाका
प्रति
ष्ठा
दि
विधि
સર્વ અલંકાાવતરણ :– દીક્ષાસમયે પ્રભુજીના બધા અલંકાર નીચેનો શ્લોક બોલી ઉતારવા. अङ्गुलिभ्यश्च मुद्रावलिं पाणितो, वीरवलयं भुजाभ्यां झटित्यङ्गदे ।
हारमथ कण्ठतः कर्णतः कुण्डले, मस्तकान्मुकुटमुन्मुञ्चति श्रीजिनः ।। ( जागने जादवा ०२ वो) પંચમુષ્ટિલોચઃ- ગુરુ ભગવંત પ્રભુજીના મસ્તકે વાસક્ષેપ કરી પંચમુષ્ટિલોચ કરે. પ્રભુના કેશ ઈન્દ્ર મહારાજાને આપે. સર્વવિરતિસ્વીકાર :- દીક્ષાકલ્યાણકમાં પ્રભુજીને સર્વવિરતિના સ્વીકારની વિધિ નીચે મુજબ કરવી. नमो सिद्धाणं, करेमि सामाइयं सव्वं सावज्जं जोगं पक्खामि जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए काएणं न करोमि, न कारवेमि, करंतंपि अन्नं न समणुजाणामि तस्स पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि ।।
દેવદૃષ્ય વસ્ત્ર :– નીચેના બે શ્લોકો તથા મંત્ર બોલી શક્રેન્દ્રમહારાજાએ પ્રભુજીનાડાબા સ્કંધ ઉપર દેવ વસ્ત્ર સ્થાપન કરવું. (દેરાસરમાં પણ દરેક નૂતન પ્રભુજીનો લોચ કરી કરેમિ ભંતે તથા નીચેના મંત્ર દ્વારા દેવદૃષ્ય સ્થાપન કરવું.) चारित्रचक्रदधतं भुवनैकपूज्यं, स्याद्वादतोयनिधि-वर्धनपूर्ण(बाल)चन्द्रम् ।
तत्त्वार्थभावपरिदर्शनबोधदीप - मैश्वर्यवर्यसुमनं विगताभिमानम् ।।१।। ( वसन्त०, भक्तामर०) निर्ग्रन्थनाथममलं कृतदर्पनाशं, सर्वाङ्गभासुरमनन्तचतुष्टयाढ्यम् । मिथ्यात्वपङ्कपरिशोषणवासरेशं, क्रोधादिदोषरहितं वरपुण्यकायम् ।।२।। ( वसन्त०, भक्तामर ० )
For Private & Personal Use Only
Jain Education Internal
दीक्षा
क
ल्या
ण
क
विधि
। । ।२४२ ।।
www.jainelibrary.org