________________
।।૨૨૧૪||||
FE
ठा
क
ल्प
अञ्जन
शलाका
प्रति
ष्ठा
दि
ક ક
।। નામસ્થાપનવિધિ ।।
પત્રદાનઃ– ક્રિયાકારકે લાકડાના પાટલા ઉપર કેસરથી પ્રભુજીના જન્મની કે સર્વમાન્ય કુંડલી (અહીં દોરેલી) ચીતરવી તેની ઉપર કેસરના છાંટણા જ્યોતિષ પાસે કરાવવા. પુષ્પ ચઢાવવા. નાગરવેલનું પાન-સોપારી,પતાસુ, પાવલી એ રીતે ક્રમસર બાર પાન મૂકવા. તેને પત્રદાન કહેવાય.
નામસ્થાપન :– લાલ મદ્રાસી કપડું પાથરવું, ફોઈએ વચમાં અને ચાર ખૂણા ઉપર એમ કેસરથી પાંચ સાથિયા કરવા.
પછી સાત નાગરવેલના પાન, સાત સોપારી, સવા પાંચ રૂપિયા
Jain Education International
વિધિકાર શ્રી ભાઈલાલભાઈ મેષનો સૂર્ય ૧૦ અંશ દ્વારા પ્રાપ્ત થયેલ પ્રભુ વૃષભનો ચંદ્ર ૩ અંશ મકરનો મંગળ ૨૮ અંશ કન્યાનો બુધ ૧૦ અંશ
પાર્શ્વકુમારની જન્મ કુંડલી.
કર્કનો
ગુરુ પ અંશ
મીનનો
શુક્ર ૨૭ અંશ
તુલાનો શનિ ૨૦ અંશ મિથુનનો રાહુ ૧૫ અંશ ધનનો કેતુ ૧૫ અંશ
શુક્ર
૧૧ ૧૯ કેતુ
૧૦
મંગળ
૧ સૂર્ય
બુધ
૨
રાહુ
૪
ગુરુ
૭
નિ
૫
એક શ્રીફળ, નવકાર ગણી પધરાવવું. ચાર બેનો કપડાનાં ચાર છેડાને પકડે ફઈબા વચ્ચે ઉભા રહીને “ઓળી ફ્રોન્ટી પીપ∞ પાન, જોવાણુ પાડ્યું (ને માવાન હોય, તેમનું નામ વોવું.) નામ” એ પ્રમાણે બોલવું.
વસ્ત્રાભણ પરિધાનઃ– નીચેનો શ્લોક તથા મંત્ર બોલ્યા બાદ (ફઈબાએ) પ્રભુજીને વસ્ત્રાભરણ પહેરાવવા. चञ्चचारुशुचिप्ररोहविसरत् - प्रद्योतिताशामुखे ; दिव्यश्रीकदिवाकरद्युतिभरा-दालुप्तदृग्गोचरे ।
निर्मूल्ये विशुची शुचौ जिनमहे, दिव्यैकदेवाङ्गना-नीतैराभरणैरलङ्कृतमहा देहे दधे वाससी । । १ । । ( शार्दूल०, स्नातस्या०)
For Private & Personal Use Only
Ěર છે
न
|||૧||
www.jainelibrary.org