________________
Ti૨૨li||
अढा
ल्प
ધજા ઉપર વાસક્ષેપઃ- ધજા ઉપર ગુરુમહારાજ પાસે નીચેનો મંત્ર બોલી ત્રણ વાર વાસક્ષેપ કરાવવો. ॐ ह्रीं श्रीं ग्ल्यूँ यूँ ल्यूँ क्लीं क्लीं क्लीं अरिहंत-शिखर-दण्डध्वजेषुवासिदेवददेवीनां सङ्घस्य च ।
शान्तिं पुष्टिं तुष्टिं ऋद्धिं वृद्धिं कुरु कुरु स्वाहा । ધ્વજા બાંઘવીઃ- ધ્વજા સન્મુખ દેખાય તે રીતે દંડમાં લગાડી ધ્વજાને અડધી ભેગી કરી ગુલાબી વસ્ત્ર વડે દંડમાં!)
બાંધી દેવી પછી વાસક્ષેપ કરી ધૂપ કરવો. ચાંદીની હાંસડી તથા પાઘડી:- કળશને ચાંદીની હાંસડી પહેરાવવી કેસરી વાયલની પાઘડી પહેરાવવી (ફેંટો બાંધવો.) મુદ્રાઃ- ગુરુભગવંત ન હોય તો ક્રિયાકારક ચક્રમુદ્રાએ દંડને ચારે બાજુ સ્પર્શ કરી, નીચે પ્રમાણે પાંચ મુદ્રાઓમાં
દેખાડે (પાના નં. ૪૧૩). ૧ સુરભિ, ૨ પરમેષ્ઠી, ૩ ગરુડ, ૪ અંજલિ અને ૫ ગણધરમુદ્રા. પોંખણા - ચાર સધવા સ્ત્રીઓ પોંખણાં (પાના નં. ૪૭૬) કરે. વાસધૂપઃ- વાસ-ધૂપાદિકે ધ્વજને અધિવાસ કરવો. ગુરુભગવંતે કે ક્રિયાકારકે સ્પર્શ કરવા પૂર્વક ૩% હીં : આ મંત્ર ૭-૨૧-૧૦૮ વાર ગણી ધ્વજ અને દંડ એની બન્ને અભિમંત્રવા. બલિઃ - જવારા, બલિ, ફલોહલી થાપવી.
મનशलाका
प्रति
विधि
iારા
Jain Education Internacional
For Private & Personal Use Only
www.jainelibrary.org