________________
‘8
પર
વચનાદિનો ખ્યાલ ન રહે, તેથી તે બધું સવિસ્તર એકદમ સરળ રીતે લીધું છે. TIRIAL વિભાગ (૧૬)- મુદ્રાઓ - મુદ્રાસંબંધી શ્લોકો, અર્થની સાથે સમજણ તેમજ તરત દેખાઈ આવે તે રીતે ફોટા સહિત
Iબતાવેલ છે. તેથી કઈ મુદ્રા કઈ રીતે થાય તેનો સ્પષ્ટ ખ્યાલ આવે. કેટલીક મુદ્રાઓ જે રીતે અમો જોતા આવ્યા છીએ અને » કરતા આવ્યા છીએ તે રીતે લીધી છે. જેવી કે પ્રવચન મુદ્રા. ગણધરમુદ્રામાં ‘માલ્યાન્વિત:' પાઠ આવે છે, પરંતુ મુદ્રા બતાવતા. ત્તિ માળા સાથે રાખવામાં આવતી નથી, માળા હાથમાં હોય તે રીતે હાથ રાખવાનો હોય છે. પર્વતમુદ્રા, ગરુડમુદ્રા વગેરેમાં પણ ચ પ્રવિકલ્પો જોવા મળે છે. તેથી જે રીતે હાલ થાય છે. પ્રચલિત છે તે રીતે મૂકી છે.
વિભાગ (૧૭):- સ્નાત્રફળાદિ:- આ વિભાગમાં સ્નાત્ર, અષ્ટપ્રકારી પૂજાના દુહા, આરતી-મંગલદીવો, શ્રી આદિનાથल्प
શ્રીઅજિતનાથ-શ્રી શાંતિનાથ-શ્રી પાર્શ્વનાથકળશ, નવસ્મરણ, પોંખણા, અતીત-વર્તમાન-અનાગત, વિહરમાન, શાશ્વતા જિનનું ૨ કોષ્ટક લીધું છે. સ્નાત્રાદિકની જરૂર રોજ રહે તેથી પીન લગાવી પાના પેક કર્યા છે જેથી રોજ તે સાથે લઈ જવું અનુકૂળ રહે છે. તા
વિભાગ (૧૮):- સામાનની યાદીઃ- અંજનશલાકા વિધાનની સંપૂર્ણ યાદી તેમજ રોજે રોજ જરૂર પડે તે સામાનની યાદી शलाका
ક પ્રતિ * fપણ શ્રીનવીનભાઈએ પોતાના બહોળા અનુભવના આધારે તૈયાર કરેલી મૂકી છે.
૧ જ સૌનો સહકાર, ગ્રંથ સાકાર- આ રીતે ઘણું બધું સરળ-સહજ કરવા છતા ઘણી વાત ગુરુગમ અને ગુપ્ત આમ્નાયથી જ જાણી શકાય, બધી વાત જાહેરમાં લાવવી હિતાવહ નથી, કહેવાય છે કે
इदमागमसर्वस्वं, गोपनीयं प्रयत्नतः । गोपनाजायते सिद्धिः, संशयश्च प्रकाशनात् ।।१।। विधि
|| છતાં પણ અંજનશલાકા તથા અંજનશલાકાસંબંધી સંપૂર્ણ વિધાન લગભગ મહોપાધ્યાયજી શ્રીસકલચંદ્રજીકૃત પ્રતિષ્ઠાકલ્પનેTI RY
આધારે જ તૈયાર થયું છે. આચારદિનકર, શાં સ્ના૦ ભાગ-૧-૨નો સાથે સહારો લીધો છે. ધર્મરાજા પૂજ્ય દાદા.
મન
જ
૨
રિ ||
Jain Education Internacional
For Private & Personal Use Only
www.jainelibrary.org