________________
> dE
5
બત્રીસ કોડની વૃષ્ટિ મૂળની જેમ, જન્માભિષેક સ્તવન હસ્તપ્રતમાંથી લીધું છે. TITL વિભાગ (૭):- અઢાર અભિષેકાદિ:- અઢારઅભિષેકના શ્લોકો, છેલ્લી કુસુમાંજલિ, દેવવંદન બધું મૂળ પ્રતાનુસાર છે.
| જિનઆક્વાનમંત્ર અને ચંદ્ર-સૂર્યદર્શનના મંત્રો અઢારઅભિષકમાં જે રીતે બોલાય છે, હસ્તલિખિતમાં છે, તે મુજબ મૂક્યાં છે.J. Ifઅઢારઅભિષેકની સાથે ધ્વજદંડ-કળશને અભિષેક થાય છે. પરંતુ તેની વિધિનો પૂરેપૂરો ખ્યાલ રખાતો નથી, તેથી ધ્વજદંડ
કળશના ૧૩ અને ૯ અભિષેક પહેલાની અને પછીની મુદ્રા, પોંખણા, ફેંટો, આરતી આદિ વિધિ રહી જવા સંભવ છે. તેથી Bઅઢારઅભિષેકની સાથે જ શાંતુ સ્ના૦ ભાગ-૨ માં આવતી ધ્વજદંડ-કળશ અભિષેકની વિધિ લીધી છે.
વિભાગ (૮):- જન્મવધાઈ-નામસ્થાપન-નિશાળગરણું - આ બધું વિધાન મૂળ પ્રમાણે જ છે. માત્ર જન્મવધાઈll જ અભિષેક પહેલા મૂળમાં આવે છે, તે ક્રમ બરોબર છે પરંતુ અભિષેક અંદરની વિધિ છે, વધાઈ સ્ટેજની/બહારની વિધિ છે. કફન
તેથી હાલ બધે જેમ થાય છે, તેમ જન્મવધાઈ અભિષેક બાદ લીધી છે.
વિભાગ (૯):- વિવાહમહોત્સવ, રાજ્યાભિષેક:- મૂળ મુજબ છે. સ્પષ્ટતા, ક્રમબદ્ધ રીતે કોઈ પણ નાનામાં નાનુ प्रति
|વિધાન લગ્નની ધમાલમાં રહી ન જાય તે માટે છુટું પાડેલ છે. હોમસમયના માંગલિક શ્લોકો, સુવિશુદ્ધ ક્રિયાકારક|||
શ્રી ભાઈલાલકાકાના સમયથી બોલાતા આવ્યા છે તે મૂક્યા છે. રાજ્યતિલકનું વિધાન મૂળમાં નથી પણ બધે થાય છે, તેનો મંત્ર ઈન્દ્રાણી પ્રભુને તિલક કરે છે ત્યારે જે બોલાય છે તે અને લોકાંતિકદેવોની વિનંતિ, નામ કલ્પસૂત્રમાં આવે છે તે મુજબ
6
૨
शलाका
ક
તા
ठा
દિ
લીધું છે.
if વિભાગ (૧૦):- દીક્ષા કલ્યાણકાદિઃ- દીક્ષાસ્નાન, પંચ મુષ્ટિલોચ, દેવદૂષ્યસ્થાપન, દેવવંદનાદિ બધું મૂળ પ્રમાણે છે.' Re Jain Education nકુલમહત્તરાનો હિતોપદેશ અને અલંકાર ઉતારવાનો લોક કલ્પસૂત્રમાંથી, સર્વવિરતિસૂત્ર વર્ષોથી પૂ. વડીલોના મુખે સાંભળતા
www.jainelibrary.org