________________
१७१
जन्म
# 4
છે
મ
इन्द्रमहोत्सवः શક્રસિંહાસન કંપનઃ– નીચેનો શ્લોક બોલી સૌધર્મેન્દ્રના સિંહાસનનું કમ્પન કરવું. तत: सिंहासनं शाकं, चचालाचलनिश्चलम् । प्रयुज्याथावधि ज्ञात्वा, अर्हजन्माभिषेचनम् ।।१।। સુઘોષાઘંટાનાદ - નીચેનો શ્લોક બોલી સુઘોષાઘંટ વગાડવો. वत्र्येकयोजनां घण्टा, सुघोषां नैगमेषिणा । अवादयत् ततो घण्टा, रेणुः सर्वविमानगाः ।।१।।
અવqાપિની નિદ્રા - ઈન્દ્રમહારાજા માતાના ઘરે આવે પ્રભુજીને તથા પ્રભુજીની માતાને નમસ્કાર કરે. અત્યાર બાદ માતાને અવસ્થાપિની નિદ્રા આપી પ્રભુજીને બે હાથ વડે ગ્રહણ કરે. ઈન્દ્રાણી પ્રભુજીની જગ્યાએ પ્રભુનાઈ
(પ્રતિબિંબ રૂપે એક શ્રીફળ પધરાવે. शलाका
| મેરુ પર્વત ઉપર ગમન - એક પ્રભુજીને બે હાથમાં લે, તેમની આગળ એક વજ લઈ ચાલે, બે બાજુ ચામર प्रति ઢાળે, પાછળ છત્ર લઈ ચાલે, એમ પાંચ રૂપ કરી સૌધર્મેન્દ્ર સહિત બધા દેવો વાજતે-ગાજતે, નાચતા-કૂદતા મેરુ પર્વત પાસે આવે.
ઉ૪ ઈન્દ્રોની સ્થાપના:- નીચેના શ્લોકે તથા મંત્ર બોલી ચોસઠ (૬૪) ઈન્દ્રોની સ્થાપના વાસક્ષેપથી કરવી. છે प्रचेलुः सुरासुरेन्द्रा, विविधैर्वाहनैर्घनैः । समागत्य जिनाम्बां च, कृत्वा रूपं च पञ्चधा ॥१॥ एको गृहीततीर्थेशः, पार्की द्वौ चात्तचामरौ । एको गृहीतातपत्र, एको वज्रधरः पुरः ॥२॥ ॥
ICT
અને
विधि
प्रचेलुः सा
Jain Education in
rational
For Private & Personal Use Only
www.jainelibrary.org