________________
।। १६५ ।।
प्र
ति
ष्ठा
क
ल्प
अञ्जन
शलाका
प्रति
ष्ठा
दि
विधि
Jain Education Intentional
સપ્તધાન્યની વૃષ્ટિઃ- શ્રાવકોએ શણ, કળથી, રાઈ, જવ, સરસવ, કાંગ તથા અડદની ત્રણ મુઠ્ઠીઓ બિંબ ઉપર નાંખવી.
અંબિકાની પૂજાઃ કુળદેવી અંબિકાની પૂજા નીચેના શ્લોકથી નંદ્યાવર્તના પાટલા ઉપર કરવી. કેસર છાંટી ફૂલ ચઢાવવાં. अम्बा बालाङ्कितासौ, सौख्यख्यातिं ददातु नः । माणिक्यरत्नालङ्कार - चित्रसिंहासनस्थिता ।। भरीने प्रार्थना रवी " हे कुलदेवी ! हे अंबिकामाता ! अमारा कुलनी रक्षा करजो. જિન જન્મવિધાન :– નીચેના બે શ્લોકો (ત્રણ વાર) તથા મંત્ર (એક વાર) બોલી તાંબાના નળામાંથી પ્રભુજીને બહાર કાઢવારૂપ જન્મવિધાન કરવું. નૂતનબિંબો ઉપર ઢાંકેલ લાલ વસ્ત્ર લઈ લેવું.
संसारद्रुमदावपावकमहा - ज्वालाकलापोपमं;
"
ध्यानं श्रीमदनन्तबोधकलितं त्रैलोक्यतत्त्वोपमम् । श्रीमच्छ्रीजिनराजजन्मसमय- स्नानं मनः पावनं;
कुम्भैर्नः शुभसम्भवाय सुरभि - द्रव्याढ्यवाः पूरितैः । ।१ ।। ( शार्दूल०, स्नातस्या० ) नमस्त्रिलोकीतिलकाय लोका-लोकावलोकैकविलोकनाय ।
सर्वेन्द्रवन्द्याय जितेन्द्रियाय, प्रसूतभद्राय जिनेश्वराय ।।२।। ( उपजातिः, संसारदावा० )
For Private & Personal Use Only
जन्म
क
ल्या
ण
क
विधि
। । ।१६५ ।।
www.jainelibrary.org