________________
[E dE
&
B
મહારાજ (પ. પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ), પૂજ્ય ગુરુદેવશ્રી (પ. પૂ. આ. શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી જા T૦ચમહારાજ)ની નિશ્રામાં ચોપાટી, જોગેશ્વરી, બાબુલનાથ, મુલુંડ, રાંદેરરોડ, સમવસરણ મહામંદિર-પાલીતાણા આદિ અનેક છે
Uસ્થાનોમાં કરેલ પ્રત્યક્ષ અનુભવ અને પૂ. શાસનસમ્રાશ્રી આદિ જ્ઞાની પૂજ્ય ગુરુભગવંતોની નિશ્રામાં તૈયાર થયેલ પરમ |II
શ્રદ્ધાળુ શ્રી કેશુભાઈ ભોજકના અનુભવના આધારે શેઠ નેમચંદ મેલાચંદ ઝવેરી વાડી જૈન ઉપાશ્રય ટ્રસ્ટ-સુરતના સંપૂર્ણ ]rl. સહયોગ દ્વારા પૂર્ણગુરુકૃપાની સંગાથે અમોએ પ્રકાશિત કરી હતી. છે. પ્રથમ પ્રકાશન:- પ્રથમ પ્રકાશન વખતે જે કંઈ સામાન્ય અશુદ્ધિ/ફેરફારને અવકાશ હતો તે બધો કરવા યોગ્ય સુધારો, . || પૂજ્ય શાસનસમ્રાશ્રીના સમુદાયના વિદ્વદર્ય પ. પૂ. આચાર્ય શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ, વિદ્વત્રવર પ. પૂ.III
આચાર્ય શ્રી વિજય શીલચંદ્રસૂરીશ્વરજી મહારાજ જેવા વિધિના જાણકાર પૂ. ગુરુભગવંતો, શ્રાદ્ધવર્ય વિધિકારકો, પિંડિતપ્રવર શ્રી ચંદ્રશેખરજી ઝા જેવા પંડિતો આદિ સાથે વિચાર-વિનિમય તેમજ ડભોઈની, સુરતના શ્રીનેમિ-વિજ્ઞાન- છે તા
કસ્તૂરસૂરિજી જ્ઞાનમંદિર, મોહનલાલજીનો ભંડાર, નાનંદ પુસ્તકાલય આદિ ગ્રંથાલયોની હસ્તપ્રતોના પાઠ-પાઠાંતરોનુ _IIનિરીક્ષણ કરી ગ્રંથકારના વિશુદ્ધ આશયને આંચ ન આવે તે રીતે કર્યો હતો.
ઉર્મિપ્રધાન આ ગ્રંથ હોવાથી સંસ્કૃત ભાષાનો કે છંદનો નિયમ ક્યારેક ચૂકાતો હશે, છતાંય ભાષાની દૃષ્ટિએ ફેરફાર કે શુદ્ધિ ष्ठा
કરવા જતા ગ્રંથકારની મૂળભાવના જ વિકૃત બની જવા સંભવ જણાતા અર્થસંગત પાઠાન્તરના આશ્રય સિવાય શ્લોકો યથાવત
Jરાખેલ છે. જેમ ક્ષેત્રપાલપૂજન (પાના. નં. ૪૮)માં શ્લોકમાં ત્રીજું ચરણ ‘સૈદિનન્માકરન પુષપૂઃ' તેમજ “ગુરુવન'U विधि
ifબન્ને પાઠ મળે છે, “ગુરુવન' પાઠ યોગ્ય લાગતા તે રાખેલ છે. જળયાત્રાના વિધાનમાં પાના. નં. ૧૧માં ‘શસિં' TI
E
शलाका
Jain Education int
o nal
For Private & Personal Use Only
w
ww.ainelibrary.org