________________
TIRR૦થી
5 OE
|
| નવ પદની સ્થાપના નવે પદોનું માંsg:- આઠ પાંખડી વાળા કમળનો આકાર (સિદ્ધચક્રમંડ૫) કરવો. તે તે પદોના પૂજન વખતે ફળ-નૈવેદ્ય સિદ્ધચક્રના માંડલામાં ચઢાવવાં અને એક પાટલા ઉપર નવપદજીના નવ સાથિયા કરી તેના ઉપર પાન, સોપારી, પતાસુ, ખારેક, બદામ, પાવલી મૂકી એક એક શ્રીફળ, પેંડો, રૂપિયો મૂકતા જવું. ૨ રિહંતપદ (કમળના મધ્યભાગમાં સ્થાપના કરવી.) કુસુમાંજલિઃ- નીચેનો સ્થાપના શ્લોક બોલી કુસુમાંજલિ કરવી. अथाष्टदलमध्याब्ज-कर्णिकायां जिनेश्वरान् । आविर्भूतोल्लसद्बोधा-नावृतः स्थापयाम्यहम् ।।१।। પૂજન – નીચનો શ્લોક તથા મંત્ર બોલી પૂજન કરવું. એ પ્રમાણે શ્લોક-મંત્ર બોલી તે તે પદોનું પૂજન કરવું.
निःशेषदोषेन्धनधूमकेतू-नपारसंसारसमुद्रसेतून् ।
यजे समस्तातिशयैकहेतून, श्रीमजिनानम्बुजकर्णिकायाम् ।।२।। (उपजातिः, संसारदावा०) || ॐ ह्रीं अर्हद्भ्यो नमः स्वाहा ।
4 4 વ મ વ ધ રે લ
મનशलाका
प्रति
al૨૨૦I
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org