________________
पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ]
[ રૂ૫૭
वृत्ति:- 'धात्री दूती निमित्तमाजीवः वनीपकश्चिकित्सा च क्रोधो मानो माया लोभश्च भवन्ति दशैते' उत्पादनादोषा इति गाथासमासार्थः ।। ७५४ ।।
पुवि पच्छा संथव, विज्जा मंते अ चुण्णजोगे अ । उप्पायणाएँ दोसा, सोलसमे मूलकम्मे अ ॥ ७५५ ॥
वृत्ति:- पूर्वं पश्चात्संस्तवो विद्या मन्त्रश्च चूर्णयोगश्च उत्पादनायाः सम्बन्धिन एते दोषाः षोडशमो दोषो मूलक चेति गाथासमासार्थः ॥ ७५५ ।।
(ઉત્પાદનાના સોળ દોષોનાં નામો—)
૧ ધાત્રી, ૨ દૂતી, ૩ નિમિત્ત, ૪ આજીવ, ૫ વનીપક, ૬ ચિકિત્સા, ૭ ક્રોધ, ૮ માન, ૯ માયા, ૧૦ લોભ, ૧૧ પૂર્વ-પશ્ચાત્સંસ્તવ, ૧૨ વિદ્યા, ૧૩ મંત્ર, ૧૪ ચૂર્ણ, ૧૫ યોગ, ૧૬ મૂલકર્મ એમ સોળ દોષો ઉત્પાદનના છે. ગાથાનો આ સંક્ષેપથી અર્થ છે. [૭૫૪-૭૫૫]
व्यासार्थं त्वाह
धाइत्तणं करेई, पिंडत्थाए तहेव इत्तं ।
તીઞાનિમિત્તે વા, હેડ઼ નાયા વાડડનીને ૫-૭૬ ॥
वृत्ति: - ' धात्रीत्व'मिति बालमधिकृत्य मज्जनादिधात्रीभावं 'करोति' कश्चित्साधुः, ‘પિડાથ’મોનનિમિત્તે, ‘તથૈવ ‘હૂતીત્વ' દુહિત્રાવિસંવેશનયનનક્ષનું, ‘તીતાવિનિમિત્તે વા कथयति' पिण्डनिमित्तमेव, 'जात्यादि वाऽऽजीवति' तत्कर्म्मप्रशंसादिना, आदिशब्दाच्छिल्पादिपरिग्रह રૂતિ ગાથાર્થ: ॥ ૬ ॥
હવે વિસ્તારથી અર્થ કહે છે
(૧) ધાત્રી- ધાત્રી એટલે બાલપાલિકા (= બાળકનું રક્ષણ કરનારી) સ્ત્રી. ધાત્રીના દૂધ પીવડાવનારી, સ્નાન કરાવનારી, વસ્ત્રાલંકાર પહેરાવનારી, રમાડનારી અને ખોળામાં બેસાડનારી એમ પાંચ પ્રકાર છે. આ પાંચ પ્રકારમાંથી કોઈ પણ ધાત્રીનું (બાળકને રમાડવું વગેરે) કાર્ય કરીને સાધુ ભિક્ષા મેળવે તે ધાત્રીદોષ છે.
[આમાં બાળકને રમાડવાદિથી તેની માતા વગેરે આકર્ષાઈને સાધુ માટે આધાકર્મ આહાર બનાવે, સાધુ અને બાળકની માતા વગેરેનો પરસ્પર પરિચય વધે, રાગ-ભાવ થાય વગેરે અનેક દોષો છે.]
(૨) દૂતી- દૂતી એટલે પરસ્પરનો સંદેશો કહેનારી સ્ત્રી. સાધુ ગૃહસ્થોને પરસ્પરના સંદેશા=સમાચારો કહીને ભિક્ષા મેળવે તે દૂતી દોષ છે. [આમાં ગૃહસ્થો સંદેશા પ્રમાણે પ્રવૃત્તિ કરે એથી જીવહિંસા વગેરે દોષો લાગે.]
(૩) નિમિત્ત- ભૂત, વર્તમાન અને ભવિષ્યના સુખ-દુઃખાદિ સંબંધી નિમિત્તો કહીને ભિક્ષા મેળવવી તે નિમિત્ત દોષ છે. [આમાં નિમિત્ત સાચું પડે તો ગૃહસ્થ આકર્ષાઈને આધાકર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org