SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके संलेखनाद्वारम्] [ ૬૨૨ સંસારનો ક્ષય જિનવચન પ્રમાણે આચરણ આદિથી કરી શકાય છે. આથી સંસારક્ષયને ઈચ્છતા આચાર્ય શ્રીહરિભદ્રસૂરિ મહારાજે પ્રવજ્યાવિધાન આદિ વસ્તુઓનું પોતે સ્મરણ-ચિંતન કરી શકે એ હેતુથી ઉક્ત રીતે આ પંચવસ્તક પ્રકરણનો વિશાળ શ્રુતસમુદ્રમાંથી ઉદ્ધાર કર્યો છે=અલગ કર્યો છે. [૧૭૧૩] અને કેવલ શિષ્યોના હિત માટે ગાથાઓનું પરિમાણ ગણીને સંખ્યા પ્રમાણથી સતરસો ગાથા પ્રમાણે આ પંચવસ્તુક પ્રકરણ આ પ્રમાણે=ગ્રંથરૂપે મૂક્યું છે. [૧૭૧૪]. समाप्ता चेयं पञ्चवस्तुकसूत्रटीका शिष्यहिता नाम, कृतिधर्मतो याकिनीमहत्तरासूनोराचार्यहरिभद्रस्य ॥ कृत्वा टीकामेनां यदवाप्तं कुशलमिह मया तेन । मात्सर्यदुःखविरहाद् गुणानुरागी भवतु लोकः । ग्रंथाग्रं ७१७५ ॥ પંચવટુક સૂત્રની શિષ્યહિતા નામની આ ટીકા સમાપ્ત થઈ. સાધ્વીજી શ્રી યાકિની મહત્તરાના ધર્મપુત્ર આચાર્ય શ્રી હરિભદ્રસૂરિની આ (ટીકાની) રચના છે. અહીં આ ટીકા કરીને મેં જે પુણ્ય પ્રાપ્ત કર્યું છે, તેનાથી લોક માત્સર્ય રૂપ દુઃખના વિરહથી ગુણાનુરાગી બનો. સંગૃહીત નામધેય શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત સ્વોપજ્ઞ ટીકા સહિત પંચવસ્તુક ગ્રંથનો સિદ્ધાંતમહોદધિ સ્વ. આચાર્યદેવશ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર સ્વ. પરમગીતાર્થ આચાર્યદેવ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પરાર્થપરાયણ ગણિવર્ય (વર્તમાનમાં આચાર્ય શ્રી લલિતશેખરવિજયજીના શિષ્ય ગણી (વર્તમાનમાં આચાર્ય) શ્રી રાજશેખરવિજયજીએ કરેલો ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો. સમાપ્તિ સમય : વિ.સં. ૨૦૪૨ વૈ.વ. ૬, ગુરુવાર (વીસમો રવિયોગ) સ્થળ : જૈન ઉપાશ્રય ફણસા - ૩૯૬ ૧૪૦. સ્ટે. ભિલાડ (ગુજરાત) ॥ इति सूरिपुरन्दरश्रीमद्हरिभद्रसूरीश्वरविरचिता स्वोपज्ञा पञ्चवस्तुसूत्रटीका समाप्ता । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy