________________
पञ्चवस्तुके संलेखनाद्वारम्]
[६८९
દોષોના ક્ષયપૂર્વક સર્વકર્મોથી મુક્ત બન્યા છે. [૧૭૦૧] આ પાંચ વસ્તુઓ આગમ પ્રમાણે અવિપરીતપણે આરાધીને હમણાં પણ સર્વ સમય ક્ષેત્રમાં (= અઢીદ્વીપ-સમુદ્ર પ્રમાણ ક્ષેત્રમાં) અંતર્મુહૂર્ત વગેરે કાળમાં સામાન્યથી સંખ્યાતા સિદ્ધ થાય છે. [૧૭૦૨] આ પાંચ વસ્તુઓ આગમપ્રમાણે અવિપરીતપણે આરાધીને ભવિષ્યકાળમાં નિયમા અનંત જીવો મુક્તિને પામશે.
પ્રશ્ન- નિયમા અનંતા મુક્તિને પામશે એ કેવી રીતે જાણ્યું?
ઉત્તર-સર્વજ્ઞના વચનથી જાણ્યું. સર્વજ્ઞવચન પ્રમાણભૂત છે. [૧૭૦૩] આ પાંચ વસ્તુઓનું જ વ્યતિરેકથી (= વિરાધનાથી) ફલ કહે છે. એ પ્રમાણે આ પાંચ વસ્તુઓની વિરાધના કરીને ત્રણેય કાલમાં લોકમાં સામાન્યથી ઘણા જીવો સંસારને વધારનારા થયા છે એમ તીર્થકરોએ અને ગણધરોએ युं छे. [१७०४] एवं व्यवस्थिते साधूपदेशमाह
णाऊण एवमेअं, एआणाराहणाएँ जइअव्वं ।
न हु अण्णो पडियारो, होइ इहं भवसमुइंमि ॥ १७०५ ॥ वृत्तिः- 'ज्ञात्वा एवमेतद्' अन्वयव्यतिरेकाभ्यां हिताहिते 'एतेषां'-पञ्चानां वस्तूनां 'आराधनायां'-सम्यक्सम्पादनरूपायां 'यतितव्यं' प्रयत्नः कार्यः, 'न हु' नैवान्यः 'प्रतीकार' उपाय: 'कश्चिदत्र 'भवसमुद्रे' संसारसागर इति गाथार्थः ॥ १७०५ ॥
एत्थवि मूलं णेअं, एगतेणेव भव्वसत्तेहिं ।।
सद्धाइभावओ खलु, आगमपरतंतया णवरं ॥ १७०६ ॥ वृत्तिः- 'अत्रापि'-आराधनायने मूलं' कारणं ज्ञेयमेकान्तेनैव भव्यसत्त्वैः' भव्यप्राणिभिः, किमित्यत्राह-'श्रद्धादिभावतः खलु' श्रद्धादिभावादेव कारणाद् आगमपरतन्त्रता' सिद्धान्तपारतन्त्र्यं 'नवरं', नान्यन्मूलमिति गाथार्थः ॥ १७०६ ॥ एतदेवाह
जम्हा न धम्ममग्गे, मोत्तूणं आगमं इह पमाणं ।।
विज्जइ छउमत्थाणं, तम्हा एत्थेव जइअव्वं ॥ १७०७ ॥ वत्तिः- 'यस्माद् न धर्ममार्गे' परलोकगामिनि 'मुक्त्वा आगममे'कं परमार्थतः 'इह प्रमाणं' प्रत्याख्यानादि 'विद्यते छद्मस्थानां' प्राणिनां, 'तस्मादत्रैव'-आगमे कुग्रहान् विहाय 'यतितव्यं', जिज्ञासाश्रवणश्रवणानुष्ठानेषु (? जिज्ञासाश्रवणश्रमणानुष्ठानेषु) यत्नः कार्यो, नागीतार्थजनाचरणपरेण भवितव्यमिति गाथार्थः ॥ १७०७ ॥
આ પ્રમાણે વ્યવસ્થા થતાં સાધુઓને ઉપદેશ આપે છે– આ પ્રમાણે અન્વય-વ્યતિરેકથી (= આરાધના-વિરાધનાથી) અનુક્રમે હિત-અહિત જાણીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org