________________
६७८ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते આ પ્રમાણે નિશ્ચયનયને આશ્રયીને કહ્યું. પણ આગમમાં સંયમસ્થાનોના જાતિભેદથી ચારિત્રમાં પણ તારતમ્યથી અસંખ્યસંયમસ્થાનો કહ્યા છે, આથી કંદર્પાદિ થઈ જાય તો કોઈ દોષ નથી, અર્થાત્ કંદર્પાદિવાળા જીવમાં પણ ચારિત્ર હોઈ શકે છે. કારણ કે તેવા પ્રકારનાં સંયમસ્થાનો तेनाम हो । छे. [१६६८] प्रकृतयोजनामाह
एआण विसेसेणं, तच्चाओ तेण होइ कायव्वो ।
पुट्विं तु भाविआणवि, पच्छायावाइजोएणं ॥ १६६९ ॥ वृत्तिः- 'एतासां' भावनानां विशेषेण तत्त्यागो भवति तेन कर्त्तव्यो', विवक्षितानशनिना, 'पूर्वभावितानामपि' सतीनां ‘पश्चात्तापादियोगेन' भावसारेणेति गाथार्थः ॥ १६६९ ॥
પ્રસ્તુત વિષયની યોજના કરે છે–
તેથી (= આ ભાવનાઓના ત્યાગથી ચારિત્રશુદ્ધિ થાય છે માટે) વિવક્ષિત અનશનીએ આ ભાવનાઓનો વિશેષથી (= ખાસ) ત્યાગ કરવો જોઈએ. પૂર્વે ભાવેલી પણ આ ભાવનાઓનો ભાવની પ્રધાનતાવાળા પશ્ચાત્તાપ આદિથી ત્યાગ કરવો જોઈએ = તેનાથી બંધાયેલા પાપનો નાશ ४२वो मे. [१६६८]
कयमित्थ पसंगेणं, पगयं वोच्छामि सव्वनयसुद्धं ।
भत्तपरिणाए खलु, विहाणसेसं समासेणं ॥ १६७० ॥ वृत्तिः- 'कृतमत्र' प्रक्रमे 'प्रसङ्गेन !, प्रकृतं वक्ष्यामि', किंभूतम् ?-'सर्वनयविशुद्धं', किमित्याह-'भक्तपरिज्ञायाः खलु विधानशेषं' यन्नोक्तं, 'समासेन' सङ्क्षेपेणेति गाथार्थः ।। १६७० ।।
वियडण अब्भुटाणं, उचिअं संलेहणं च काऊणं ।
पच्चक्खइ आहारं, तिविहं च चउव्विहं वावि ॥१६७१ ॥ वृत्ति:-'विकटनां' दत्त्वा तदनु'अभ्युत्थानं'संयमे उचितांसंलेखनांच' संहननादेः कृत्वा प्रत्याख्यात्याहारं' गुरुसमीपे 'त्रिविधं चतुर्विधं वाऽपि', यथासमाधानमिति गाथार्थः ।। १६७१ ॥
उव्वत्तइ परिअत्तइ, सयमण्णेणावि कारवइ किंचि ।
जत्थऽसमत्थो नवरं, समाहिजणगं अपडिबद्धो । १६७२ ।। वृत्तिः- 'उद्वर्त्तते परावर्तते स्वयम्'-आत्मनैव 'अन्येनापि कारयति किञ्चिद' वैयावृत्त्यकरण 'यत्रासमर्थो, नवरं' तत्कारयति 'समाधिजनकं' यदात्मनः, 'अप्रतिबद्धः' सन् सर्वत्रेति गाथार्थः ॥ १६७२ ॥
પ્રસ્તુતમાં પ્રાસંગિક વર્ણન આટલું બસ છે. હવે પ્રસ્તુત ભક્તપરિજ્ઞાનું બાકી રહેલું સર્વનયોથી વિશુદ્ધ વિધાન સંક્ષેપથી કહીશ. [૧૬૭૦] આલોચના કરીને, ત્યારબાદ સંયમમાં ઉઘત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org