________________
६७४ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
मार्गदूषकमाह
णाणाइ तिविहमग्गं, दूसइ जो जे अ मग्गपडिवण्णे । __ अबुहो जाईए खलु, भण्णइ सो मग्गदूसोत्ति ॥ १६५७ ॥ दारं ।। वृत्तिः- 'ज्ञानादि त्रिविधमार्ग' पारमार्थिकं 'दूषयति यः' कश्चित्, 'ये च मार्गप्रतिपन्नाः' साधव-स्तांश्च दूषयति, 'अबुधः' अविद्वान् ‘जात्यैव', न परमार्थेन, 'भण्यतेऽसावे'वम्भूतः 'मार्गदूषकः' पाप इति गाथार्थः ।। १६५७ ।।
માર્ગદૂષકને કહે છે–
જે કોઈ જીવ પારમાર્થિક જ્ઞાનાદિરૂપ ત્રણ પ્રકારના (મોક્ષ) માર્ગને દૂષિત કરે, (એમાં દૂષણો બતાવે) અને જેમણે (વાસ્તવિક) માર્ગનો સ્વીકાર કર્યો છે તે સાધુઓને દૂષિત કરે, તે પાપી જીવ માર્ગદૂષક છે. આવો જીવ પરમાર્થથી નહિ, કિંતુ માત્ર જાતિથી=સ્વભાવથી અબુધ છે. [૧૬૫૭] मार्गविप्रतिपत्तिमाह
जो पुण तमेव मग्गं, दूसिउं पंडिओ सतक्काए ।
उम्मग्गं पडिवज्जइ, विप्पडिवन्ने स मग्गस्स ॥ १६५८ ॥ दारं ।। वृत्तिः- 'यः पुनस्तमेव मार्ग'-ज्ञानादि 'दूषयित्वा अपण्डितः' सन् 'स्वतळया' जातिरूपया देशे 'उन्मार्ग प्रतिपद्यते', देश एव 'विप्रतिपत्तिरिति गाथार्थः ॥ १६५८ ॥
માર્ગવિપ્રતિપત્તિને કહે છે
જે (કોઈ) અબુધ પારમાર્થિક જ્ઞાનાદિરૂપ માર્ગને જ સ્વકલ્પિત જાતિ રૂપ તર્કોથી દૂષિત કરીને દેશમાં = અમુક અંશમાં ઉન્માર્ગને સ્વીકાર કરે એ માર્ગવિપ્રતિપત્તિ છે. અહીં માર્ગના देशमा = अमुशमा ४ विप्रतिपत्ति छे. [१६५८] मोहमाह__ तह तह उवहयमइओ, मुज्झइ णाणचरणंतरालेसु ।
इडीओ अ बहुविहा, दलु जत्तो तओ मोहो ॥ १६५९ ॥ वृत्ति:-'तथा तथा' चित्ररूपतया उपहतमतिः' सन् 'मुह्यति ज्ञानचरणान्तरालेषु' गहनेषु, 'ऋद्धीश्च बहुविधा दृष्ट्वा' परतीथिकानां 'यतो' मुह्यति 'असौ मोह' इति गाथार्थः ॥ १६५९ ।।
भोडने ५ छ
જેનાથી વિવિધ રૂપે (= શંકા આદિથી) દૂષિત મતિવાળો જીવ ગહન જ્ઞાનભેદોમાં અને ચારિત્રભેદોમાં મુંઝાય, અને પરતીર્થિકોની અનેક પ્રકારની સમૃદ્ધિ જોઈને મુંઝાય એ મોહ છે. [૧૬૫૯] ૧. અહીં જાતિ એટલે વાદીના વાક્યમાં વ્યાપ્તિ વગેરેથી દૂષણ બતાવનાર ન્યાયશાસ્ત્રમાં પ્રસિદ્ધ વાક્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org