________________
-
पञ्चवस्तुके संलेखनाद्वारम् ]
[६४३ . ण य एत्तो उवगारो, अण्णो णिव्वाणसाहणं परमं ।
जं चरणं साहिज्जइ, कस्सइ सुहभावजोएण ॥ १५५९ ॥ वृत्तिः- 'न चात उपकारोऽन्यः' प्रधानतरः, 'निर्वाणसाधनं परमं यच्चरणं साध्यते कस्यचित्' प्राणिनः 'शुभभावयोगेन' हेतुना इति, न लब्ध्याद्यपेक्षयेति गाथार्थः ॥ १५५९ ।।
अच्चंतिअसुहहेऊ, एअं अण्णेसि णिअमओ चेव ।
परिणमइ अप्पणोऽवि हु, कीरंतं हंदि एमेव ॥ १५६० ॥ वृत्तिः- 'आत्यन्तिकसुखहेतुरेतत्'-चरणं 'अन्येषां' भव्यप्राणिनां 'नियमेनैव परिणमति, आत्मनोऽपि क्रियमाणम 'प्येषां 'हन्येवमेव' आत्यन्तिकसुखहेतुत्वेनेति गाथार्थः ॥ १५६० ॥
અભ્યઘત વિહારથી સ્થવિરવિહાર એકાંતે પ્રધાન છે એ આ પ્રમાણે આગમથી સિદ્ધ થયું. યુક્તિથી પણ સ્થવિર વિહાર પ્રધાન છે. કારણ કે તેમાં થતો સ્વપરનો ઉપકાર મહાન છે. [૧૫૫૮] (મારા પરિવારની વૃદ્ધિ થશે ઈત્યાદિ ભૌતિક) લાભની અપેક્ષા વિના (અનુગ્રહ બુદ્ધિરૂપ) શુભભાવથી કોઈ જીવને મોક્ષનું પરમ સાધન એવા ચારિત્રની સાધના કરાવવી એનાથી અધિક પ્રધાન ઉપકાર બીજો કોઈ નથી. [૧૫૫૯] આ ચારિત્ર અન્ય ભવ્ય પ્રાણીઓને નિયમા અવિનાશી સુખનું (કે અવિનાશી સુખ જેમાં છે એવા મોક્ષનું કારણ બને છે, અને પોતાનું નિમિત્ત પામીને) બીજાઓથી પળાતું ચારિત્ર (પોતે બીજાઓને દીક્ષા આપે, ચારિત્રની સાધના કરાવે વગેરે રીતે પોતાનું નિમિત્ત પામીને બીજાઓથી પળાતું ચારિત્ર) પોતાને પણ અવિનાશી સુખનું કારણ બને છે. [૧પ૬૦]
गुरुसंजमजोगो वि हु, विण्णेओ सपरसंजमो जत्थ ।
सम्म पवड्डमाणो, थेरविहारे अ सो होइ ॥ १५६१ ॥ वृत्ति:- 'गुरुसंयमयोगोऽपि विज्ञेयः', क्व ? इह 'स्वपरसंयमो यत्र', संयमे 'सम्यक् प्रवर्धमानः' सन् सन्तत्या 'स्थविरविहारे चासौ भवति'-स्वपरसंयम इति गाथार्थः ॥ १५६१ ॥ ।
अच्चतमप्पमाओऽवि भावओ एस होइ णायव्वो ।
जं सुहभावेण सया, सम्म अण्णेसि तक्करणं ॥ १५६२ ।। वृत्तिः- 'अत्यन्तमप्रमादोऽपि 'भावतः' परमार्थेन 'एष भवति ज्ञातव्यः' 'एवंरूपः' 'यच्छुभभावेन सदा'-सर्वकालं सम्यगन्येषां तत्करणं' शुभभावकरणमिति गाथार्थः ।। १५६२ ।।
जइ एवं कीस मुणी, थेरविहारं विहाय गीआवि ? ।
पडिवज्जंति इमं नणु, कालोचिअमणसणसमाणं ॥ १५६३ ॥ १. मा क्रियमाणमप्येषां 46 छ. ५० क्रियमाणमन्येषां वो पा6 होवो . २९ भूम यांय सएषां (एसि) ५६ नथी. ५ अन्येषां (अण्णेसिं) ५६ छे.जीमोनु तुंभेट पीसोधी पणातुं वो भाव समावो. तेथी राती भावानुवाद 'अन्येषां' ५६ सम®ने यो छे.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org