________________
६१६ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते દષ્ટિએ નહિ.) આ પ્રમાણે પૂછાયેલા તે જિનકલ્પી ભગવંત બીજા આદેશમાં આ (નીચેની ગાથામાં કહેવાશે તે) કહે. અહીં પૂર્વના (૧૪૬૪મી ગાથાના) આદેશની અપેક્ષાએ બીજો આદેશ જાણવો. [૧૪૭૦] જિનાજ્ઞાથી આધાકર્મ વગેરે દોષોનો ત્યાગ કરતા અને વિશુદ્ધ મનવાળા તે મુનિ પૂર્વે (१४६४भी) uथामi "स्थानो नियत डोय छे' इत्यादि युं ते ४ 33. [१४७१]
चोएई पढमदिणे, जइ कोइ करिज्ज तस्स कम्माई ।
तत्थ ठिअंणाऊणं, अजंपिउं चेव तत्थ कहं ॥ १४७२ ॥ वृत्तिः- 'चोदयति' शिष्यः-'प्रथमदिवसे' अटनगत एव 'यदि कश्चित्कुर्यात्' किञ्चित् 'कर्मादि' अकल्प्यं तत्र स्थितंज्ञात्वा' क्षेत्रे ऽसञ्जल्प्यैव' किञ्चित् तत्र कथमि'ति गाथार्थः ॥ १४७२ ॥
चोअग ! एवंपि इहं, जइ उ करिज्जाहि कोइ कम्माई ।
ण हि सो तं ण विआणइ, सुआइसयजोगओ भयवं ॥ १४७३ ॥ वृत्तिः- 'चोदक ! एवमप्यत्र यदि कुर्यात् कश्चित् कर्मादि' प्रच्छन्नमेव, 'न ह्यसौ तन्न विजानाति', विजानात्येव' श्रुतातिशययोगतः' कारणात् तद् 'भगवानिति गाथार्थः ॥ १४७३ ।।
(वे प्रश्न-उत्तर छ-)
અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે- ભિક્ષાટનના પહેલા દિવસે જ જો કોઈ તે ક્ષેત્રમાં જિનકલ્પીને રહેલા જાણીને કંઈ કહ્યા વિના જ આધાકર્મ વગેરે દોષવાળું કંઈક અકથ્ય કરે તો જિનકલ્પી તેને કેવી રીતે જાણે ? અને કેવી રીતે તેનો ત્યાગ કરે ? [૧૪૭૨] હે પ્રશ્નકારક ! અહીં જો કોઈ આ પ્રમાણે પણ ગુપ્ત જ આધાકર્મ વગેરે દોષવાળું કંઈક કરે તો પણ એ ભગવંત તેને નથી જાણતા मेम नथी, श्रुतातिशयनो (= विशिष्ट श्रुतनो) यो डोवान। २७ 100 ४ ७. [१४७3]
एसो उण से कप्पो, जं सत्तमगम्मि चेव दिवसम्मि ।
एगत्थ अडइ एवं, आरंभविवज्जणणिमित्तं ॥ १४७४ ॥ वृत्तिः- 'एष पुनः ‘से' तस्य 'कल्पः यत् सप्तम एव दिवसे एकत्र' वीथ्या मटति एवम्'-उक्तव दारम्भविवजननिमित्तमिति गाथार्थः ।। १४७४ ।।
इअ अणिअयवित्तिं तं, दटुं सद्धाणवी तदारंभे ।
अणिअयमो ण पवित्ती, होइ तहा वारणाओ अ॥१४७५ ।। वृत्तिः- 'एवमनियतवृत्तिं तं' वीथिविहारेण 'दृष्टवा श्राद्धानामपि' प्राणिनां 'तदारम्भेऽनियमात्का'रणात् 'न प्रवृत्तिर्भवति, तथा वारणाच्चा 'नियतत्वादिभावेनेति गाथार्थः ।। १४७५ ।।
(તો પછી છ ભાગ કરીને ભિક્ષાટન શા માટે કરે છે? એ પ્રશ્નનો ઉત્તર આપે છે–) ઉક્ત રીતે આરંભના ત્યાગ માટે તેનો આ કલ્પ છે કે સાતમા જ દિવસે એક શેરીમાં ભિક્ષાટન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org