________________
पञ्चवस्तुके अनुयोगगणानुज्ञाद्वारम् ]
[५७१
म (= अयोग्यने ५६ सालमi) x atषो छ
અયોગ્યને આચાર્યાદિપદે સ્થાપવામાં લોકોમાં નિંદા થાય કે- જ્યાં ગુરુઓ (અયોગ્યને આચાર્યપદ આપવાના કારણે) આવા ઉપયોગ વિનાના હોય ત્યાં શિષ્યો તેનાથી અધિક આવા (ગુણહીન) હોય. અયોગ્યને આચાર્યાદિપદ આપવામાં બીજા જીવોને ગણધર વગેરેના ગુણોમાં અનાદર થાય. કારણકે તેમને એમ થાય કે ગુણો વિના પણ ગણધર વગેરે પદ મળે છે. [૧૩૨૩] स्वपरपरित्याग एवमित्येतदाह
गुरुअरगुणमलणाए, गुरुअरबंधोत्ति ते परिच्चत्ता ।
तदहिअनिओअणाए, आणाकोवेण अप्पावि ।। १३२४ ।। वृत्तिः- 'गुरुतरगुणमलनया' गणधरादिपदे सत्ययोग्यानां 'गुरुतरो बन्ध इत्येवं 'ते परित्यक्ता' भवन्ति, अनर्थयोजनात्, एवं 'तदहितनियोजनया' हेतुभूतया 'आज्ञाकोपेन' च भगवतः ‘आत्माऽपि' परित्यक्त इति गाथार्थः ॥ १३२४ ॥
तम्हा तित्थयराणं, आराहिंतो जहोइअगुणेसु ।
दिज्ज गणं गीअत्थे, णाऊण पवित्तिणिपयं वा ॥१३२५ ॥ वृत्तिः- 'तत्' तस्मात् 'तीर्थकराज्ञामाराधयन्' साधुः 'यथोदितगुणेषु' साधुषु 'दद्याद् गणं गीतार्थो ज्ञात्वा' गुणान्, 'प्रवर्तिनीपदं वेति' गाथार्थः ॥ १३२५ ।।
अयोयने ५६ आवामा २१-५२नो त्याग (= मलित) थाय में 3 छ
અયોગ્યની ગણધરાદિ પદવી થતાં મહાન ગુણોનો વિનાશ થવાથી પદ લેનારને મહાન કર્મબંધ થાય છે. આથી અયોગ્યને પદ આપનાર તેમને અનર્થમાં જોડીને તેમનો ત્યાગ કરે છે–તેમનું અહિત કરે છે. આ પ્રમાણે તેમને અહિતમાં જોડવાથી અને ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાથી પોતાનો પણ ત્યાગ કરે છે–પોતાનું પણ અહિત કરે છે. [૧૩૨૪] આથી જિનાજ્ઞાની આરાધના કરનારા ગીતાર્થ સાધુએ ગુણોને જાણીને યથોક્ત ગુણવાળા સાધુઓને ગચ્છ સોંપવો જોઈએ=ગણધરપદ આપવું જોઈએ, અને યથોક્ત ગુણવાળી સાધ્વીને પ્રવર્તિનીપદ આપવું જોઈએ. [૧૩૨૫]. स्वलब्धियोग्यमाह
दिक्खावएहिँ पत्तो, धिइमं पिंडेसणाइविण्णाआ ।
पेढाइधरो अणुवत्तओ अ जोगो सलद्धीए ॥ १३२६ ।। वृत्तिः- 'दीक्षावयोभ्यां प्राप्तः' चिरप्रव्रजितः परिणतश्च 'धृतिमान्' संयमे 'पिण्डैषणादिविज्ञाता', आदिशब्दाद्वस्त्रैषणादिपरिग्रहः, 'पीठादिधरः' कल्पपीठनियुक्तिज्ञाता 'अनुवर्तकश्च' सामान्येन 'योग्यः, स्वलब्धेरि'ति गाथार्थः ॥ १३२६ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org