SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके स्तवपरिज्ञा] [५४९ इहैवागमविरोधमाह अग्गी मा एआओ, एणाओ मुंचउत्ति अ सुईवि । तप्पावफला अंधे, तमंमि इच्चाइ अ सईवि ॥ १२५५ ॥ वृत्तिः- 'अग्निर्मा एतस्माद्'-हिंसाकृताद्'एनसः' पापा न्मुञ्चत्विति' छान्दसत्वान्मोचयतु इति ‘च श्रुतिरपि', विद्यते वेदवागित्यर्थः, 'तत्पापफला' तदुक्तहिंसापापफला, 'तमसी त्यादि च स्मृतिरपि' विद्यते-“अन्धे तमसि मज्जामः, पशुभिर्ये यजामहे । हिंसा नाम भवेद्धर्मो, न भूतो न भविष्यतीति गाथार्थः ॥ १२५५ ॥ अस्थि जओ ण य एसा, अण्णत्था तीरई इहं भणिअं । अविणिच्छया ण एवं, इह सुव्वइ पाववयणं तु ॥ १२५६ ॥ वृत्तिः- 'अस्ति यतः' श्रुतिः स्मृतिश्च 'न चैषा'-श्रुतिः स्मृतिश्च ‘अन्यार्था' अविधेर्दोषनिष्पन्नपापार्था 'शक्यते इह वक्तुं' कुत इत्याह-'अविनिश्चयात्'-प्रमाणाभावादित्यर्थः, 'न चैवमिह'-जिनभवनादौ 'श्रूयते पापवचनं' प्रवचन इति गाथार्थः ।। १२५६ ॥ પ્રસ્તુત વિષયમાં જ (વૈદિક) આગમોનો પરસ્પર વિરોધ બતાવે છે "अग्निर्मा एतस्मात् पापन्मुञ्चतु = नि भने २0 लिंसाकृत ५५थी छोडावे." मेवी श्रुति ५९ छ, भने अन्धे तमसि मज्जामः, पशुभिर्ये यजामहे । हिंसा नाम भवेद् धर्मो, न भूतो न भविष्यति ।। “જે અમે પશુઓથી યજ્ઞ કરીએ છીએ તે અમે અજ્ઞાનરૂપ અંધકારમાં ડૂબીએ છીએ. ખરેખર ! હિંસા ધર્મ હોય એ બન્યું નથી અને બનશે પણ નહિ.” એવી સ્મૃતિ પણ છે, આ શ્રુતિ અને સ્મૃતિ વેદોક્ત હિંસા પાપ રૂપ ફલવાળી છે એમ જણાવે છે. [૧૨૫૫] અહીં તમે આ શ્રુતિ અને સ્મૃતિ હિંસાથી થયેલા પાપના અર્થવાળી નથી, કિંતુ અવિધિ રૂપ દોષથી થયેલા પાપના અર્થવાળી છે એમ નહિ કહી શકો. કારણ કે એ વિષે કોઈ પ્રમાણ નથી. આ પ્રમાણે (= શ્રુતિસ્મૃતિમાં છે તે પ્રમાણે) જૈન પ્રવચનમાં જિનભવનાદિની હિંસા સંબંધી પાપવચન સંભળાતું નથી = જોવામાં આવતું નથી, અર્થાત્ જિનભવનનિર્માણ આદિમાં પાપ છે એવાં વચનો અને એ પાપથી છોડાવવાનાં वयनो वाम मावत नथी. [१२५६] . परिणामे अ सुहं णो, तेसिं इच्छिज्जइ ण य सुहंपि । मंदापत्थकयसमं, ता तमुवण्णासमित्तं तु ॥ १२५७ ॥ वृत्तिः- 'परिणामे च सुखं न 'तेषां' जिनभवनादौ हिंस्यमानानां 'इष्यते' तन्निमित्तं जैनैः, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy