________________
५१८ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
અન્ય સઘળા શીલાંગો વિના હોતો નથી. જેમ સ્વતંત્ર એક આત્મપ્રદેશ આત્મપ્રદેશ જ ન કહેવાય, તેમ સ્વતંત્ર એક શીલાંગ શીલાંગ જ ન કહેવાય. [૧૧૭૧]. एतद्भावनायाह
जम्हा समग्गमेअंपि सव्वसावज्जजोगविरईओ ।।
तत्तेणेगसरूवं, ण खंडरूवत्तणमुवेइ ॥ ११७२ ॥ वृत्तिः- 'यस्मात् समग्रमेतदपि'-शीलाङ्गं 'सर्वसावद्ययोगविरति खाखण्ड 'तत्त्वेनैकस्वरूपं' वर्त्तते, 'न खण्डरूपत्वमुपैति', अत: केवलाङ्गाभाव इति गाथार्थः ॥ ११७२ ।।
या विषयनी (विशेष) पर्यावोयना ४३ छ
કારણ કે જેમ સઘળા (= અસંખ્ય) આત્મપ્રદેશો મળીને આત્મા છે તેમ શીલાંગો પણ સઘળા મળીને સર્વસાવદ્ય યોગવિરતિ છે, અને પરમાર્થથી તે બધા અખંડ એક સ્વરૂપ છે, ખંડ રૂપ બનતા नथी. माथी मे (वगैरे) शालांजन होय. [११७२]
एअं च एत्थ एवं, विरईभावं पडुच्च दट्ठव्वं ।
ण उ बझंपि पवित्तिं, जं सा भावं विणावि भवे ॥११७३ ॥ वृत्तिः- 'एतच्च'-शीलं' अत्रैवं'-सर्वसावद्ययोगनिवृत्त्यात्मकं विरतिभावमा'न्तरं प्रतीत्य द्रष्टव्यं, न तु बाह्यामपि प्रवृत्तिं' प्रतीत्य, कुत इत्याह-'यदसौ'-प्रवृत्ति र्भावं विनापि भवति' क्कचित्, माध्यस्थ्यादेवेति गाथार्थः ॥ ११७३ ।।
(શીલની અખંડતા અંતરના પરિણામની અપેક્ષાએ છે...)
પ્રસ્તુતમાં અખંડશીલ બાહ્ય વાચિક કે કાયિક પ્રવૃત્તિની અપેક્ષાએ નહિ, કિંતુ વિરતિના પરિણામની અપેક્ષાએ જાણવું. કારણ કે બાહ્યપ્રવૃત્તિ ક્યારેક ભાવ = પરિણામ વિના પણ કેવળ મધ્યસ્થભાવથી થાય. (અર્થાત અમુક વ્યક્તિમાં શીલ અખંડ છે કે ખંડિત છે તેનો નિર્ણય તેની બાહ્ય પ્રવૃત્તિ ઉપરથી ન થાય, કિંતુ આંતરિક પરિણામથી થાય. અંતરમાં વિરતિના પરિણામ ન હોય તો પણ શીલની બાહ્ય પ્રવૃત્તિ પૂર્ણ હોય એવું બને, તથા અંતરમાં વિરતિના પરિણામ હોવા છતાં पापप्रवृत्ति पू[ न होय मे ५४५ बने.) [११७३] निदर्शनमाह
जह उस्सग्गंमि ठिओ, खित्तो उदगम्मि केणवि तवस्सी ।
तव्वहपवित्तकाओ, अचलिअभावोऽपवत्तो अ॥११७४ ॥ वृत्तिः- 'यथा कायोत्सर्गे स्थितः' सन् ‘क्षिप्त उदके केनचित्तपस्वी' मोहात्, स 'उदकवधप्रवृत्त-कायो'ऽपि, तस्य क्षारतया, महात्मा' ऽचलितभावोऽप्रवृत्त एव', माध्यस्थ्यादिति गाथार्थः ॥ ११७४॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org