SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬૦ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते जम्हा उ अभिस्संगो, जीवं दूसेइ नियमओ चेव । . तसिअस्स जोगो, विसघारिअजोगतुल्लोत्ति ॥ ११५२ ॥ वृत्तिः- 'यस्मात्त्वभिष्वङ्गः' प्रकृत्यैव 'जीवं दूषयति नियमत एव', तथाऽनुभूतेः, 'तथा दूषितस्य योगः' सर्व एव तत्त्वत: "विषघारितयोगतुल्यो'ऽशुद्ध इति गाथार्थः ॥ ११५२ ।। (આસક્તિના કારણે દ્રવ્યસ્તવ અસાર કેમ છે તેનું સ્પષ્ટીકરણ કરે છે–). કારણ કે આસક્તિ પોતાના તેવા સ્વભાવથી જ (સ્ફટિક જેવા નિર્મલ પણ) જીવને અવશ્ય મલિન બનાવે છે. કારણ કે તેવો અનુભવ થાય છે. આસક્તિરૂપ મલથી મલિન બનેલા જીવનો સઘળો વ્યાપાર ઝેરથી વ્યાપ્ત પુરુષના વ્યાપાર સમાન હોય છે, અર્થાત્ જેમ ઝેરથી વ્યાપ્ત પુરુષમાં ચેતના-શુદ્ધિ અસ્પષ્ટ હોવાથી તેનો વ્યાપાર અલ્પ શુદ્ધ હોય છે, તેમ આસક્તિવાળા જીવનો શુભ વ્યાપાર પણ અલ્પ શુદ્ધ હોય છે. [૧૧૫૨] जइणो अदूसिअस्सा, हेआओ सव्वहा णिअत्तस्स । सुद्धो अ उवादेए, अकलंको सव्वहा सो उ ।। ११५३ ॥ વૃત્તિ - “તેજિતરા', સામયિકમાવેન, રેસર્વથા નિવૃત્ત', તત્ત્વમાવત, શુદ્ધ उपादेये' वस्तुनि आज्ञाप्रवृत्त्याऽतो ऽकलङ्कः सर्वथा स एव'-यतियोग इति गाथार्थः ॥ ११५३ ।। (સર્વથા શુદ્ધ વ્યાપાર સાધુનો જ હોય–). સમભાવના કારણે આસક્તિથી અકલુષિત અને સ્વભાવથી જ હિંસાદિ પાપોથી સર્વથા (= જાવજીવ ત્રિવિધ ત્રિવિધ) નિવૃત્ત સાધુનો (મહાવ્રતાદિ) ઉપાદેય વસ્તુમાં જિનાજ્ઞાપૂર્વક થતો વ્યાપાર શુદ્ધ છે. આથી સાધુનો વ્યાપાર જ સર્વથા નિર્દોષ છે. [૧૧૫૩] अनयोरेवोदाहरणेन स्वरूपमाह असुहतरंडुत्तरणप्पाओ दव्वत्थओऽसमत्थो अ । णइमाइसु इअरो पुण, समत्तबाहुत्तरणकप्पो ।। ११५४ ॥ वृत्तिः- 'अशुभतरण्डोत्तरणप्रायः' कण्टकानुगतसाल्मलीतरण्डोत्तरणतुल्यो 'द्रव्यस्तवः', सापायत्वाद्, 'असमस्तश्च', तत एव सिद्ध्यसिद्धेः, 'नद्यादिषु' स्थानेषु, 'इतरः पुनः' भावस्तवः ‘રમતવાહૂતરાપ:', તત વિ રિતિ પથાર્થ: | ૨૨૫૪ || દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું સ્વરૂપ ઉદાહરણથી કહે છે દ્રવ્યસ્તવ કિંચિત્ સાવદ્ય હોવાથી નદી આદિમાં કાંટાવાળા ખરાબ કાષ્ઠ વગેરેથી તરવા સમાન છે, અને તેનાથી જ સિદ્ધિ ન થતી હોવાથી અપૂર્ણ છે. જ્યારે ભાવસ્તવ આત્મપરિણામ રૂપ હોવાના ૧. આનાથી આસક્તિ અને હિંસાદિ પાપ એ બે અશુદ્ધિના કારણો છે એમ ગર્ભિત રીતે સૂચન કર્યું છે. ગૃહસ્થના દ્રવ્યસ્તવમાં આસક્તિ અને કિંચિત્ હિંસા હોય છે માટે તે સર્વથા શુદ્ધ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy