________________
।। શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ।
॥ શ્રી દાન-પ્રેમ-રામચન્દ્ર-હીરસૂરિગુરુભ્યો નમઃ । ऐं नमः
શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ પુષ્પ - ૨૫
पञ्चवस्तुकग्रन्थः
ગુજરાતી ભાવાનુવાદ : ભાગ - ૨
સટીક મૂલગ્રંથકાર યાકિનીમહત્તરાધર્મપુત્ર મહાન શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા
ભાવાનુવાદકાર
સિદ્ધાંતમહોદધિ સ્વ. પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજી મ. ના પટ્ટાલંકર પરમગીતાર્થ સ્વ. પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજયહીરસૂરીશ્વરજી મ. ના શિષ્યરત્ન પરાર્થપરાયણ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજયલલિતશેખરસૂરીશ્વરજી મ. ના વિનેય આચાર્યદેવ શ્રી રાજશેખરસૂરિ મહારાજ
સંપૂર્ણ આર્થિક સહકાર શ્રી મનફરા જૈન સંઘ ઃ કચ્છ
પ્રકાશક
અરિહંત આરાધક ટ્રસ્ટ C/o. હિંદુસ્તાન મિલ સ્ટોર્સ
૪૮૧, ગની એપાર્ટમેન્ટ. મુંબઈ-આગ્રા રોડ, ભિવંડી - ૪૨૧ ૩૦૫.
બીજી આવૃત્તિ • નકલ : ૫૦૦ ૦ મૂલ્ય : રૂ. ૩૦૦.૦૦ (ભાગ : ૧ + ૨)
• સૂચના આપુસ્તક જ્ઞાનદ્રવ્યમાંથીછપાવ્યું હોવાથી ગૃહસ્થે મૂલ્ય ચૂકવ્યા વિના આ પુસ્તકની માલિકી કરવી નહીં. વાંચવા માટે આ પુસ્તકનો ઉપયોગ કરવો હોય તો યોગ્ય નકરો જ્ઞાનભંડાર ખાતે આપવો જરૂરી જાણવો.
• મુદ્રક ૦
Tejas Pated : Ahmedabad. • Ph. : (079) 6601045